તા-૨૨-૬-૭૬
પ્રિય
કેતન ભાઈ ના જય
જ સૌ. ભારતી ના
આશીર્વાદ હોયે તમારો ભોગ
નો પ્રેમાળ કાગળ વાંચી ઘણોજ
આનંદ થયો હવે દિશે
બધા વિગત વાંચી ઘણોજ
આનંદ થયો તમે નોંઘા
લી લેશે તમો ના
ઘણા વખત થયાં ઇચ્છા
હતી જે પરમાત્મા એની
દયા થી સારા લતા
માં અને સારા જગ્યા
માં મળે છે જેથી
પરમાત્મા ના દયા ઘણાજ
કહેવાય તમો ઘણાજ પુન્ય
શાળી છો તમો સર્વે
ની તબીયત સારી હશે સરદી
થઈ છે તો દવા
બરાબર લેજો અને ખ્યાલ
રાખશો ઇલ્સામાં ત્યાં વરસાદ ઘણોજ છે તો
જવા આવવામાં ખ્યાલ રાખશો તે ૧૫ દિવસ
થયાં અહીં પણ વરસાદ
ઘણોજ છે શ્રી મનીશે
આનંદ આપ્યો આગળ ના ખબર
આવી ગયા જાણી આનંદ
થયો છે શ્રી મનીશ
પહોંચ્યા પછી ખબર હાડે
તો ઈડતાલ ચાલી છે જે
ખબર સેન્દ્રાદા એવા ૫|૬
સેહુ દિવસ ખબર લેતી
હતી હો તો શ્રી
મનીશ જવાનું તો કુદરત પરંતુ
ઇશ્વર ની
ઇચ્છા
હોય તે મંજ થાય
છે મનીશ માટે તમો
મન ઉપર રાખશો નહી
ઇશ્વર જે કરે તે
સારા માટે કરે છે
તે જ સઘા રાખી
તમારો ફોન પાછો ખરાબ
થઈ ગયો છે જેથી
ગઈ કાલે અમો એ
તેમજ સૌ. સરલા એ
ફોન કરેલ પરંતુ વાત
ન થઈ ગઈ કાલે
તમારો જન્મ દિવસ હશે
જેથી આશીર્વાદ માટે કરેલ તમોને
જેતાલી પુરા થઈ બેતાલીસ
મું બેઠું પરમાત્મા તમોને સુખી તંદુરસ્ત રાખે
એજ ઇશ્વર પાસે પ્રાથના છે
અને અમારા આશીર્વાદ છે ચી. નરમી
તે માં શું મ
થાય કે સાથે નો
કાગળ દાદા એ લખેલ
છે તે બરા બર
વાંચી ને એનો અમલ
કરજે ચી. મનીશ ભાઈ
ની જેમ કૃપાશંકર ઘણાજ
હોશીયાર થાય એવા અમારા
આશીર્વાદ છે પપ્પા મમ્મી
નો ખ્યાલ રાખજો અને તબીયત ના
સંભાળ રાખજો બંને સાસરે ત્યાં
સર્વે આનંદ માં છે
ચી. અમી તે ચી.
કેત નવડો દૂરા થયા
આ બેડું ૭૨ મું પુરા
થશે ત્યારે જશે તમે બધા
અંકુટો અક્ષર માં આવશો કારણ
ઘણાજ આનંદ થયો છે
અંત મારા જાન ના
મારગે


No comments:
Post a Comment