Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 30 January 2017

MANJU BEN- 07/07/1951



To, Hemendra C. Parekh

131 Square Hostel Vallabh Vidyanagar ANAND. (B.B. & C.I.)

સનાતન ટાઉન હોલ સામે કૂવા પાસે જૂનાગઢ (સૌરાષ્ટ્ર) સ્ટેશનરી

 

પ્રિય ભાઈ બટુક, તને અચાનક આવા ખબર મળશે એવું કોઈએ ધાર્યું નહોતું. આપણી સૌની વ્હાલી બેન ઉમા સૌને છોડીને ચાલી ગઈ છે. કુદરતે અંતે એનો જીવ લીધો. કલ્લોલતું રમકડું આમ એકાએક વિખરાઈ થઈ જશે એવું સ્વપ્નામાંય નોતું ત્રણેક દિવસ પહેલાં દુખાવો ઉપડેલ રાતનાં વધારો થયો. સવારે રાજકોટ મોટરમાં લઈ ગયા ડૉક્ટરોએ જોઈને આશા મૂકી દીધી. રાતનાં વધ્યું અને વહેલી સવારે તો ચાલતી નીકળી. છેવટ સુધી ભગવાનનાં નામ લેતી લેતી ગઈ. ઉમા દિવસ રાત નજરે ચડી છે. એને સંભારી

 

રડવા કરતાં એના આત્માને શાંતિ થાય એજ વસ્તુઓ હવે આપણે કરવાની છે એના આત્માને રડીને દુભવવાનો નથી. હિંમત રાખજે. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ દો! લી: મંજુ

 

પ્રિય હેમેન્દ્રભાઈ ગમો? અચાનક સમાચાર સાંભળી દિલમાં ખૂબજ દુખ થયું શું હશે કરવાનું ખૂબજ દુભાયા રહીમ ગમો ગયા સાથ એક માસ જેવા વધારે લગી પણ ઈશ્વરના ઘરમાઈ ચાલ્યું? હું ... ખૂબજ વ્યાકુળ દુભાયા રહીમે આયુષ્માન કાર્ડ કઈ બેન મંજુલાબેન...

 





No comments:

Post a Comment