Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 18 January 2017

DADA- 18/02/1981

Dr. A. J. Sanghani M. R. C. P. Gulbai Tekra, New Alkapuri, Gulmor Flats B-2, AHMEDABAD-6. Tele Res. ~~~~ 44442

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension 18.2.1981

 

વ્હાલા ભાભી હેમનબાઈ, સા. સાષ્ટાંગ દંડવત્‌ . તમારા તારવાળા ટેલિફોન દ્વારા બધા ખબર મળ્યા છે ત્યા ગઇ કાલ રાત્રીના લલિતભાઈના ઉત્તરના રોંગડા મળ્યા કે તમે તમો બરાબર Compose થઈ ગયો છો એટલે બહું પ્રિતી થઈ ગઈ તમારુ ઓપરેશન ઘણું કોમન છે ત્યાં સાથે જો + ફ્લેટમાં થાશે તો ફિકર કરશો નહિતમો બેજીજકમાં ઓપરેશન વાસ્તે તૈયાર રહેશો તેમાં કોઈ વાંધો નથીછતાં ત્યાં તમો જાવ ડોક્ટરને બતાવી મન લઈ બેસો તેમજ આપણને મસાલા વાળા ઓપરેશન તમારી ત્યાં ઈચ્છા હશે ત્યાં આપણે કરાવશું છતાં ડો સ્મિતભાઈ, ડો કનુભાઈ કો તે વિચાર કરશે તે પ્રમાણે આપણે આગે વધશું છેલ્લા ૧૫ વર્ષ પછી મને આવા ઓપરેશનનો બરાબર Competency અમદાવાદમાં છે કે નહિ તેનો બરાબર ખ્યાલ નથી પંચાણાવ કરાવવાની વસ્તી હાડકાના આવા ઓપરેશનનો અમે મુંબઈ માં ડો ચાંપાનેર પાસે કરાવ્યો હતો . તમારા તરફથી અમદાવાદ પણ આવા ઓપરેશનવાળા પાસે Competent છે તેથી આપણે મોઢે બધી સમજણ ધરજો પણ જો તમને ત્યાં તેમજ ગમે જ્યાં ડો ઉદ્યાનબેનની ઈચ્છા મુંબઈમાં હશે તો હું મનજી લડકા રૂમમાં પણ રહ્યો અને ઓપરેશન ચાર પાંચ દિવસ તમારા ટેકાનામાંથી રહેવાનું થાય પછી વ્હારેલો ઘરે પણ થઈ શકશેત્યાં નારાયણ તો હાજરમાં ફિકર સુધારતા છે તે ઉદ્યાનબેનના શું બધાય રાખશેમાટે ફીકર કરશો નહિ

 

વધુ જેહાન બાબતનો હું બરાબર સોશ્યલ જોયો નથી કારણકે પહેલા FIBROIDS ની વાત હતા હવે OVARIAN CYST ની વાત થાય છે ? તે ખરું છે તે ત્યાં બરાબર ડોક્ટર પાસે માનવીને તમારા ત્યાંના Duplicate Reports પોતે મોકલ્યા તો અમોને બરાબર ધ્યાનમાં પાસ થાયઆમાં MALIGNANCY જેવું કાંઈ લાગતું નથી તેમ Report પરથી અનુમાન થઈ શકે તો તમો અમને તેમ ખાસ Report પ્રમાણે મોકલશોભાઈ લાલનું Blood Group – Blood Sugar - Blood Urea - Blood Cholestrol જરૂર ત્યાં આપેલ હશે તો Report જરૂર મોકલશો

ગઈકાલે મેં મોટરકાર ૨૨૫૦૦=૦૦ માં વેંચી નાખી છે ત્યાં મારા જીવને ઘણો રાહત અનુભવું છુંતમારા તરફથી મોટર ચલાવવામાં Tension રહેતું હતું તેમજ લલિતભાઈની ત્રણ હોસ્પિટલો સામે ૧૯૬૩ દુનિયામાં ચલાવી હવે યોગ્ય છોકરી (શાળા) મે ૧૯૬૭ માં સામે ચલાવી છે તેમજ ઘરમાં વ્હાલમાં સુન્યાવકાશક લાગે છેપણ ઉપાય તમો નહિ

બાકી બધા ઘણા મળવા જાય . મનજી લડકાના ભાઈઓ લડકા રુમમાં . વસંત ઉત્સવ ફ્લાવર શૉમાં મળવા માટે ત્યાંની લીગલ લઈ મળ્યા હશે મકલ્યાકુમાર જનાર્દન મળ્યા હશે વાતે મારા જન્મદિવાસ ના પ્રસંગે મનજીભાઈનું ઘણું સારું Card મળ્યું છે મારા પાદરી યાદ કરશો . તમો ફીકર કરશો નહિલી. શુભેચ્છા ડો. સંઘાણીના ચરણસ્પર્શ

 



No comments:

Post a Comment