- To Shri H.C. Parekh Bhanu Villa Plot No 22 Road No. 9. Juhu Parle Dev scheme Vile-Parle (west) Bombay 56.
नडियाद ता ૨૫/૩/૭૨ (Nadiad, Date: 25/3/72)
ચિ. ભાઈ હેમેન્દ્ર
(Chi. Bhai Hemendra)
તમારા
તરફથી હાલમાં બિલકુલ પત્ર નથી આશા
જ રાખવી ઘટે. બન્ને ભાભી
અને તમે બન્ને કુશળ
છો. અને અમે રાજી
છીએ. અમારી તબિયત સારી છે. ચિ.
અમૃતલાલ, ભાભી પરાશર અને
બહેન મજામાં છે. બહેનના સ્ત્રી
પણ ના નડીયાદમાં પાસી
થયેલા તે નડીયાદની બહાર
દોડવા લાગી એટલે ચાલવામાં
તકલીફ પડતી હતી તેવું
ડોક્ટર પાસે તપાસ કરાવી
તબિયત સારી છે ચિ.
અમૃતલાલ પરાશર સાથે એમની સાથે
છે અને આંખનો ચશ્માનો
નંબર કઢાવવા મોભીમાં બાકી રાખેલ છે
કઈ રાત્રે અમે રહીશું ચિ.
સૌ. બહેન ચંદા, બન્ને
ભાઈ મિથન અને મિથલ
તથા વિહારી બોધિસત્વને મળવા આવેલા છે.
સહુ મજામાં છે.
કાલે
તમોને કાગળ લખેલ છે
દુનિયા તમામ જે કાંઈ
હોય તે આપજો જે.
જી.
ગયા
શની રવિને રાત્રે તો મોટાભાઈ ચિ.
સૌ. ચંપાસ્વીતુ અને ચિ. સૌ.
બહેન ચંદા બહેન તથા
ચિ. શૈલેષ પણ મળવા આવી
ગયેલા બધા મજામાં છે.
અને બાપ ખુબ પડે
છે. રાત સારી જાય
છે બીજું અમારા નડિયાદથી આઘા અમારા ઘઉં
લઈ ને મુંબઈ આવે
છે. તો તમારા માટે
એક બે ગુણી નવા
ઘઉંની મોકલાવી આપું? જો જોઈતી હોય
તો પત્રથી ઓર્ડર ભાઈ આને આપનાં
પત્ની અને એમના વેવાઈ
આપેલ તે સમજવા આવેલા
હતા તે પણ ઘઉં
ક્યાં મંગાવવાના છે.



No comments:
Post a Comment