હેમેન્દ્ર
ચુનીલાલ પારેખ
Dharmendrasinhji... No. 5, DHARMENDRASINGHJI HOSTEL, Room
No. 5.,
રાજકોટ
RAJKOT. / Rajkot (Saurasht)
ૐ કુમાર સ્નેહી માત્ર હેમેન્દ્ર, જત તારૂ કાર્ડ
મળ્યું. વાંચીને આનંદ થયો છે.
પત્રનો જવાબ તને જરૂર
વહેલો વાર આપીશ મને
પણ આશા હશે હોઈ
તે મારો અનુભવ જણાવું
પણ છે તને જ્યારે
તારો પત્ર પહેલા મળશે
ત્યારે મેં તને જણાવ્યું
હતું કે વિચારોના તરંગમાં
ઉડમાં અને હાલ કોઈ
પણ તરંગ પર નાચતો
નહીં. હાલ તો જરા
શરીર પણ નરમ ગરમ
રહે છે તેથી તને
જલ્દી આપવામાં ઢીલ કરી છે.
અને
વખત પર જવાબ તને
જરૂર લખીશ પણ તે
દરમ્યાન પત્રોની આપલે જરૂર રાખશે.
જગદીશ સોજીત્રા મળ્યો હતો આનંદ માં
છે. નાનુ ને પણ
મળ્યો તો. બાકી બધું
મજામાં નથી એ જ.
લી. રામજી ના રૂબરૂપર સરનામું
એ જ સ્નેહ સ્મરણ



No comments:
Post a Comment