Shr
नाम
(Name): Hemendra Parekh,
पता
(Address): B-53, Engineering College Hostels,
डाकखाना
(Post Office): Vidyanagar,
ज़िला
(District): ANAND
શ્રીજીકૃપા
સોસાયટી,
અમદાવાદ-૬
તા.
૧૫/૭/૫૩
ભાઈ
પેલા ટાઇપિંગનું કામ બરાબર છે,
ચિંતા ન કરશો. જરૂર
પડે તો બીજું કામ
પણ તૈયાર થઈ ગયું હશે.
વખત મળશે ત્યારે જવાબ
લખજો.
પ્રિય
ભાઈ, (અમલ કરજે) તા.
પેલા
બે જાતના slide-ruleની કિંમતો જણાવતું
એક પત્ર તું અહીંથી
ગયો એને બીજે દિવસે
જ લખેલું, તેનો કોઈ પણ
જવાબ તારા તરફથી આજ
સુધીમાં નથી મળ્યો તેથી
આ બીજું પત્ર લખું છું
તે જણાયે તો અત્યારથી જ
ખબર રાખું; નહિતર પછી તું mid-termના
કામોમાં સરખો થશે ત્યાં
લગી મુંઝવણ રાખવી ન પડે. આ
અંગે નક્કી કરી શું કરવું
તે જણાવજે.
તું
તો પાછો તારા અભ્યાસમાં
'સમાધિસ્થ' થઈ ગયો હશો!
તારી નિયમિતતા અને શાંતિ માટે
ખરેખર માન થાય છે
— only if I can take a leaf out of your book!! તું તો
કઈક ઊંડાણમાં જાઉં તેમ ભેગો
છું. ખરાબ થઈ ગયેલું
જીવન-નાવ ક્યારે અને
ક્યાં જઈને અથડાય છે
એ નિરાધારપણે જોઈ રહ્યા સિવાય
બીજું શું કરવું તે
સૂઝતું નથી.



No comments:
Post a Comment