Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 19 January 2017

DADA- 11/08/1979

Dr. A. J. Sanghani M. B. B. S. Bom. D. T. M. & H. Eng. L. R. C. P. M. R. C. S. Eng. M. R. C. P. Edin. Residence Telephone: ~~43427~~ (444427)

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele: 51001 Extension 13. Date: 11-8-1979

 

મારા વ્હાલા ભાઈશ્રી હિમતભાઈના આશીર્વાદ

તમારો લાંબામાં લાંબો ઘણો પ્રેમભર્યોઉમંગભર્યો કાગળ વિગતવાર લખેલો વાંચી મળ્યો છે. વાંચી ઘણા અમે વ્હાલા ખુશ થયા છીએ.

કાગળ ત્યાં પહોંચી ગયો ત્યાં ત્યાં State છે ત્યાં મુજબનો બધુ admission મેળવવાનો પ્રયત્ન તે મળ્યો. તમે જે જે સગવડતા બદલતમોએ ઘણો Try કરી ત્યાં ઘરનું મકાન રાખવા પણ ઇશ્વરેચ્છા બળવાન ગણાય ને છેલ્લો જે નિર્ણય તેના તે મેળાપ તમારા બંનેના ત્યાં ભાઈ સામેલ રહશે તો અફસોસ રહેશે નહિ.

તમોએ શેર ને સટ્ટા ને કામનોસ્ટેપમાં ત્યાં બદલાને જોતા ઘણો સારો કહેવાયકોઈ સંજોગો ત્યાં નવી Company ને clear કરશો નહિ જ્યારે લાગુ પડશે ત્યારે આપણો Return ડબલ થાય પણ જશેઆવો યોગ તો કોઈકને મળે છે

તમો ઘણા નસીબદાર છો કે જે તમને આવા સરસ ઉત્તમ મળશે બધો પ્રતાપપ્રતાપ ત્યાં સંજોગો તમારા પોતાના Honesty - Integrity - Intelligence ત્યાં Hard work ને આભારી છેઅમારા ધન્યવાદ છે.

 

તમો રૂપિયા લો તો મને જરૂર આપશો તો હું મારા Investment માં પાછા પાછા મુદત ની પાછળ મારા હાથમાં કંઈ સંકોચ રાખશો નહિજીત તમોએ તે પ્રમાણે લખ્યું છે ને બરાબર છે સંતોષ માણસને લાભ વર્ધમાન આપશે પણ ત્યાં નાહકના લઈ છૂટ સારું થાયપંચાત રહેશે

રૂબરૂ રૂ. ૫૦,૦૦૦=૦૦ માં થશે ને મળશેઘણું સારું કહેવાયતો તમે જરૂર નોંધમાં લેશો બાબત તમે સરખી મગજ કરજોવધારે ખર્ચ જોઈતી ગાડીજમીનલક્ઝરી રૂપિયા પિછાણવા તે પણ મનમાં રાખે.

તમારી ઉંમર વધવા દેવી નથી.

લ્યો વ્હાલ શાંતિથી મળ્યા હશે. પાનખર સહ. લિ. શુભેચ્છક ડૉ. સંઘાણીના આશિષ

 

વ્હાલા સંજીવની આશિષ

તમો બરાબર ભણતા રહેશોસારા માર્કસ લાવતા રહેજો — Engineer - Doctor કે C.A. થવાતો પાછળ વાસ્તે ત્રણ લાઇન છેજે વિષયની પ્રગતિ થાય સારી ઉંમરથી જાણી શકાશેઝાડના મૂળિયા મજબૂત હોય તો ઝાડ ગમે તેવા વાવાઝોડામાં પડે નહિ માટે અત્યારથી પાયો મજબૂત કરજોરમવામાં ધ્યાન પાછું રાખવું.

લિ. તમારા દાદા

 




No comments:

Post a Comment