Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 22/09/1952

H. C. Parekh Engineering Hostel

(B-77) Vallabh Vidyanagar Via. Anand.

૨૬--૫૪ (26-9-54)

શનિવાર

 

સ્નેહી ભાઇ શ્રી હેમેન્દ્ર,

.. તારા તરફથી બે ત્રણ પત્ર મળ્યા. અને પત્રનો જવાબ પણ લખી વાળ્યો બાકી હતો તે બીજે વખતે લખવાનો હતો ત્યાં ગુમ થઇ ગયો. તાં તારા તરફથી બીજો પત્ર મળ્યો.

હાલ તો હું ના Night shift માં જાવ છું. કારણ કે અમારા શેઠિયાઓએ "Hydrocloric acid" નો મોટો May & Baker નો મોટો ઓર્ડર લીધો છે. પૂજા મેત ને બાબત જગાવી હતી. પહેલા ૨૦૦-૧૨૫ પૌંડ lbs આપતા હતા શારૂ 450 lbs. per day (for 5 days a week) એટલે નાઇટ શિફ્ટ માં જાવું ઇશ્વર આપ સબ ને ઉધ માં રાખે.

તારી પરીક્ષાનું પરિણામ સરસ આવે પહેલા જણાવ્યું હોત તો મારા પેપર તથા ગાઇડ બુક મોકલી આપત. હવે આવશે ગમે તે વાત.

બીજું તમે આવો ત્યારે અમારે ત્યાં રહેવાનું છે તે ધ્યાનમાં રાખશો.

હું મોરબી જઇ આવ્યો છું.

તું ખુશ હશો વિશેષ નહિ તે.

. લિ. સ્નેહ વંદન રજનીકાંત ના સ્નેહ સ્મરણ

 




No comments:

Post a Comment