J. S. Alagia 501 S. Wright
(Research annex) Champaign (Ill.)
To, Hemendra C. Parekh c/o Vikas
Corporation Near Power House INDIA. RAJKOT (Saurashtra)
હું
રહું છું ને સરનામો
ને બધ્ધા પહેલેથી લખ્યા તો પણ કાંઈ
નું ધ્યાન પણ ખેંચાય નહિ.
તમે
વધુ ભણાવ્યું પણ રેકોર્ડ ગણાવી
નથી જે ફરી યાદ
આવ્યું. સરસ પેકિંગ કરશો
તો સ્ટીમરમાં જ નહિ રહે.
જો કોઈ સાલ લેતો
થોડીક તો સાથે રાખજો.
અમારે અત્યારે તાત્કાલિક જરૂર નહિ પડે.
રૂ।. ૧૦૦) નો ટ્રાવેલિંગ
પુરતો જ સાથ લાવો
અને રસ્તો લંડન સુધી પરદેશ
થઈ લાવો તે વધારે
- હેટ પણ રસ્તા માટે
ને જાણું મેં લીધેલી તે
તૂટી જાય છે. અહી
એક woolen suit પચાસેક ડોલરમાં તો ધારોએ તો
મળશે પણ suit ખોલવો જ નહિ. અહી
તો બે પાટલુન અને
એક sportscoat = ૨૦+૨૦ = ૪૦
ડોલરમાં બધા પણ આવી
ગયા! ઉપરાંત ઓવરકોટ - ૪૦ ડોલરનો લેવો
પડશે, વધ શર્ટસ - ૧૭,
ચાર, ૧૭ ડોલર. ચેક
(બધા માટે મેં તમને
કહ્યું તું ને પાછું
ગયું મું. સ્ટીમર ટૂંકો
ને ખ્યાલ નહિ. સ્ટીમરમાં ચાર
જોડી વાળી રાખે, ડઝન
અંડરવેર અને રૂમાલ તથા
ડઝન મોજાના મોજા પણ વાળી
રાખે. જો થોડી ટિકિટ...
) ટૂંકમાં મારી ભૂલ થઈ.
૧૭૫ ડોલર જે હશે
તે તમને હવે ખબર
પડી હશે. અને એક
ગર્મી ની રીત સરખી
પડશે પણ ૧૬૦ ડોલર
સાથે લાવો ચો તે
બરાબર છે. વધુની જરૂર
પડશે. તે તો અહી
આવીને મગાવવાના છો.
ઘર
ભાડે લેવામાં ભુલ તો થઈ
પડી. કેટલાય ફોન થયા અને
બહુ ઓફિસો જોયા પછી એક
પાંચ મહીના માટે આખો માળ
મળ્યો છે. Top Floor, : 1 Living
Rm, 1 Study Rm, 1 Bed Rm, 1 Kitchen અને
૨૪ સેનેટરીકે... ૨૫ મું થી,
ગુપ્તા અને ગુપ્તાના નિયમ
એમ આપશે તો વિચારેલું
છે. ૧૫૦$ ભાડું છે.
તમારો ભાગ ૩૦$ માસિક
આપશો. + ૩૦$ જાવકના થશે.
૬૦$ માં પતશે. આથી
સસ્તું થઈ શક્યું નથી
તો માફ કરશો. મારે
બે દિ' આમાં આમાં
ગયા અને મેં તો
૨૫ $ નું નુકશાન થયું
જ એટલે મેં તો
વધુ મહેનત નથી કરી રહી.
ઘર સાફ કરવાનું કામ
ચાલુ છે એટલે માથું
દુખે છે. Photoprints શિખવા આવો તો સારું.
પછી ગમેત્યારે કામ લાગશે. અહી
આવ્યા બે ત્રણ Jobની
applicationની તમ રાખો. પાંચમીએ
આવો છો તે સરસ.
જલ્દીથી ઉતરી દેશી ચિંતા
નહિ પણ Daniel street પૂછી ચાલવા નીકળો.
Wright streetની ફુટપાથ પર ચાલવા માંડજો.
Daniel street પર આવો ત્યારે જમણા
હાથ પર મોટું વૃક્ષ
મકાન 61.6 નંબરનું છે તેનું બારણું
ઉઘાડી ઘરમાં ચડી સીધા ઉપર
આવી જજો. પાછળ નકશો
છે. ૭ તારમાં જરા
ઉતાવળિયું લાગ્યું હશે તો માફ.
મારે Risk નહોતું લેવું. English Test, Nominal
છે. અમેરિકા ભણનારો ભણવામાં મુશ્કેલ પડી એટલે મને
નાપાસ નો થયો પણ
પાસ પણ Graduate student...
જરૂર
નથી. Medical Examની જો Bombayમાં
વાંધો ના આવે તો
આંખ વાંધો ના આપે. તમને
કોઈ વર્ષમાં નોકરી તુરત મળશે. હું
તો મને Extreme સ્થિતિની તૈયારી રાખીને ચાલવાની સલાહ આપું. કરશો
નહિ તો અસાધારણ સંજોગોમાં
ત્યારે નિરાશા થાય અને મને
ગાળો દો કે આપણે
ખોટો રસ્તો દોર્યો. Immigration ઉચ્ચ હોદ્દા પર
નોકરી કરવા દેશે સ્કોલરને
રૂ ૨૦૦૦૦, ૧૦૦૦૦ જે કઈ ને
જશો પણ શું ? મેં
સરકારી મોભ પર આધાર
નહતો રાખેલો. મને પછા પૈસા
૨૦૦૦) જ મળ્યા છે.
જો કોઈ રૂપિયો વચન
આપેલું. Winnetka તો ખબર નથી.
હોસ્પિટલોમાં તો નહિ જેવી
બિમારી હતી. નક્ષામાં હશે.
હેરિસબર્ગ (પેન્સિલવેનિયા)માં તો મિત્રો
ઘડી ગયા. ઘરથી કામ
થશે. અતિશયતા જ
(Note: The text below contains
a rough hand-drawn street map with labels like "bus station" and
"corner".)
પાંચ
આઠ વાગ્યા ઘરમાં સગવડતા ઘરની નજીક હશે
લોકો એક તો પણ
ઘરથી રેલવે જોડીને ચાલ્યા આવે છે.
map નું ૫૨
: 501, S. Wright Champaign 8/17/55
તમારા
પત્ર પછી આમેય રાત્રે.
Promptly ઉત્તરો મળી આશા રાખું
કે સગવડ સારી હશે.
Etiquette તો આપણે જે જાણીએ
તે. ધારું કરું તે જ
out of Etiquette. બાકી
કશું જ નહિ. In general Etiquette નું તેવું નથી
પણ ચિંતાની છે તે બહાર
નીકળો નહોતો નામ વિચારજો.




No comments:
Post a Comment