THE CALICO HOSPITAL &
DISPENSARY. AHMEDABAD. TELE. NO. 51001 EXTENSION HOSPITAL
તા-૧૮ [crossed out text] તા-૨૦-૪-૬૫ રવિવાર બપોરના
૨-૧/૨ વાગ્યે
વ્હાલા
ભાઈશ્રી હેમંતભાઈ, તથા ભાભીબેન,
તમોને
બાપુ તરફથી ઘરપગાર +ર્યા- તમો પણ કુશળ
હશો Direct લાઇન મળતી નથી
- પણ સમાચાર મળતા રહેશે તમારે
ત્યાં આગળ ૬૦; ત્યાં
તમો બધા મજામાં છો
તે સો ટકા મુક્ત
વાંચીને તેમજ ભાઈ તમે
રૂપ ૩૫૦૦૦ બાકી ગયા હશે
(પંચે ત્રીસ હજારના?) બાપુ આ સાથે
એક કાગળ મોકલાવ્યો છે
એમાં તમો સહી કરી
મને મોકલી આપશો- જે લખાય છે
તે મુખે તમો લ્યો
રાખશો – તમોને રૂ ૨૦૦૦=૦૦
નો ચેક ગઈ કાલે
ગીફ્ટમાં આપ્યો છે - અને તમારા
૨૦૦૦=૦૦ બાકી તમારા
Savings ખાતામાં જમા કરાવ્યા છે-
તેવ તમો એમ કહેશો
તેમ તે રકમ પણ
વ્યવસ્થા રહેશે- આ પ્રમાણે રૂ
૨૦૦૦=૦૦ ભાઈને મને
રૂ ૨૦૦૦=૦૦ ના
સરવાળે ગીફ્ટ તરીકે આપ્યા છે અમારી ઇચ્છા
એમ છે કે થોડા
૪૦૦૦ આપશે તમો Bank Bank માં
૧૫ વર્ષ વાળો અશોકકુમાર
+ તમો - મુને તો આ
રકમના વ્યાજ તરીકે ૨૬૦૦૦ રૂ મળશે - ૧૫
વર્ષ બાદ ત્યારે મને
અંશ રૂપે જેને વ્યાજ
૪૦૦૦=૦૦ મળતો રહેશે
આ અમૃતકુમાર ના નામે Savings માં
૧૫ વર્ષ વારસે મને
મો જેને વ્યાજ વચગાળા
વ્યાજના ફાઈદા રૂપ મિલે – પણ
જેવી તમારી મરજી, તમારે જે ઇચ્છા લીધે
તેમ તમો કરશો અહિં
બધા મજામાં છીએ- ત્યાં ના
મહારાજ - નિર્મળ સુ રજીસ્ત્રાર મમ્મી
તરફથી પ્યાર + રામ ડૉ - સંધાબેન
ના પ્યાર

No comments:
Post a Comment