Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 17 January 2017

BAPUJI- 27/12/1971

To, Shree Hemen. A. Parekh No. 22 New Laxmi Co. op. Society "Bhanu" Villa - Juhu Parle Dev. Scheme. Road No. 9 Vile Parle (WEST) Bombay 56

 

ધડિયા તા- ૨૭/૧૨ સોમ ચિ. ભાઈ હેમેન્દ્ર વિ. તમારા તરફથી કાગળ પત્ર નથી. સવઁ કુશળ હશો. બધાની તબિયત સારી હશે. અને અમે કુશળ છીએ. રાજકોટ, ભાવનગર, અમરેલી બધા કુશળ છે અને બાળકોની નવી સ્કુલમાં નાતાલ કે વેકેશન સાજુ પડ્યું નહીં હોય. અને તેને સામે પણ બાળકોમાં વેકેશન પીરીયડમાં ત્રણ અઠવાડીયાની રજા લઈ ને અને સર્વે ને તેડીને અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આવવાનું ભૂલથી રાખ્યું હશે, હવે તરફ ક્યારે આવવાનો વિચાર ક્યારે રાખ્યો છે. રાજકોટ ચિ. સૌ હેમાન્ગ તથા ચિ. લાલાનું મુંબઈ ઘાટકોપર તરફ આવી ગયા હશે. ચિ. સૌ. હેમુન્ગની નાની બહેન અને બનેવી અમેરિકા જવાના હોવાથી બધાને મળવા માટે ત્યાં આવ્યા છે. (બીજું સ્વ-પૂ. મણીલાલ અદાની દીકરી ચિ. ભાનુ આપની ના લગ્ન તા-૨૨/૧૨ બુધવાર ની હતી અને તા- ૨૩/૧૨ ના ગઈ તરફ શુભેચ્છા

 

ના ના લગ્નના દિવસે પહોંચે એમ નહોતા પત્ર લખી ને શુભેચ્છા આસિર્વાદ આપ્યા છે તમે શાંતિ થી આવી આવ્યા હશો. ચિ. ભાનુએ અમૃત લાલ માસ્તરની અને આંખમાં પાણી ગયેલી ભાભીના ઉતરાયણ માટેના ૧૫/૧૨ ના મોટી બહેન અને ચિ. અમૃત લાલભાઈ હરખામાં આવવા માટે ત્યાંના બધાનાં હતા (પરંતુ તદ્દન લડાઈનો અંજામ શું આવે છે તેનું નિરાકરણ થોડા દિવસમાં થઈ ગયા પછી ત્યાંના જવાના પ્રોગ્રામ નક્કી કરીને ખબર લખીશું એમ તા. ૧૬/૧૨ નો છેલ્લો પત્ર મળ્યો પછી નાં કોઈ ખબર નથી અને બાળકો ને પ્યાર ચિ. સૌ. ભારતી

શુભાશિષ - - [?] શુભાશિષ જય જનેન્દ્ર

 





No comments:

Post a Comment