પ્રતિ
શ્રી હેમેન્દ્ર સી. પારેખ
સેનક નવરંગ હોસ્ટેલ
વલ્લભ વિદ્યાનગર
વાયા આણંદ
વલ્લભ વિદ્યાનગર
૫૨૬૦/૫ . નં
૭૪૧૬
વિદ્યાધિકારી ની કચેરી
સૌરાષ્ટ્ર રાજ્ય)
રાજકોટ તા. ૧૯-૧૧-૫૩
પ્રતિ,
શ્રી હેમેન્દ્ર સી પારેખ
આણંદ
જય ભારત સાથે:- તમારો તા. ૧૬-૧૧-૫૩ નો પત્ર મળ્યો. જવાબમાં લખવાનું (
કે મેરીટ સ્કોલરશીપ અંગે નવેસરથી આપવાનો નિર્ણય થયેલ નથી તિથિએ યોગ્ય (
સમયે ખબર આપવામાં આવશે મેરીટ સ્કોલરશીપ અંગેનો નિર્ણય બહાર પડી ગયેલ છે
પણ તે સ્કોલરશીપ તમોને મળેલ નથી જેના ખબર તમોને અત્રેના નં ૬૦૬૪ તા ૧૪-૯-૫૩
થી મોકલાઈ ગયેલ છે
ચિ વિદ્યાધિકારી સૌ. રાજ્ય.


No comments:
Post a Comment