J. S. Alagia 501. S. Write.
CHAMPAIGN (Ill.)
To, Hamendra. C. Parekh. c/o
Vikas Corporation Near Power house. RAJKOT (Saurashtra) INDIA
૧૦
ઓગસ્ટ ૫૫ .
પારેખભાઈ,
તમારો
પત્ર હમણાં મળ્યો. પરીક્ષા ચાલે છે એટલે
સમયની મારામારીમાંથી પણ મને પત્ર
વ્યાજ લખવા વિના કૂંચી
થઈ.
ટેલિફોન
કરી તમને આપેલ એ
ખર્ચનું Estimate Uni તરફથી મોકલવી આપ્યું. બાકી ૧૫૦૦ $ . કોલેજનો
કાર્યક્રમ મેં ગયા રવિવારે
મોકલ્યો
મારા
આગળના પત્રમાં champaign Urbana –
Twin city છે, મોટું શહેર. સો રસ્તાની બે
બાજુએ વસેલા શહેરો. સિટી બસ સિટી
શોપર્સની લેરી અને મિસ
કેમ્પસ (campus bus
stand) પર V of I
Drugstore ના ખુણા પર ઉતરી
જવું.
જુલાઈમાં
ચાર પાંચ દિવસ રોકાયાય
તેમ ગોઠવ્યો અને જુલાઈ બરાબર
થઈને આપવો ઘટે તો
પછી વળતા થાય ચોપડી
ના મળે અને સામે
થતાં વા વાયર તો
નહિ જ.
Uni. ના ૧૫૦
અને બીજા Booklets ને દરિયા પધરાવી
દો. બધું ધતિંગ છે.
Woolen suit (wool નો રસ્તો) એક જ (લંડન
માટે જ જુદી રીતે)
લાવવો. ભારે લાવશો તો
અહીં આવી બે દેવા
પડશે. મેં લંડનમાં નવા
નંબરે ફેંકી દીધા અહીં કોઈ
પહેરતું નથી. પ્રોફેસરો પણ
નહિ. એ ટાઈ પણ
ફેંકી દેવી પડશે. એક
લાવો લંડનમાં લંડનમાં એવું બધું જરૂરી
છે. ટૂંકો ત્યાના suit ની માં શું?
single breast, one button, ખુબ
ખુબ કીધું નહિ તયો. કોટ.
પાટલુન નેરો નહિ. સ્લીવ
દૂર નથી. છે તે
જેવો આપો. સીવડાવ્યા હોય
તો આપતા આવો. આ
બધ્ધા વિચિત્ર લાગશે પણ ઘણો અનુભવ
અને ઊંડાણ શક્તિપૂત છે. white પણ ઘણા સસ્તા
મળશે-કોરા મળશે. અહીં
તો હું કદી white shirt પહેરતો
જ નથી. sports shirt, coloured જ પહેરાય છે.
ચટ્ટીઓ તો અહીં આવીને
જોઈએ જ નથી. પણ
ઘરે પહેરવા લાવો તો ખોટું
નહિ. રૂમાલ - ૧ ડઝન જેવો
લાવો અહીં ૧, ડૂસકાંનો
મળશે. મોજાં અંડરવેર પણ ડઝન કેટલા
મિત્રો તો ૫ બરાબર.
પણ એમાં fine બહુ ફેરફાર કરી
ગણાશે કે નહિ. અહીં
ના મળે એવું જ
લાવવું તે અગત્યની વસ્તુ
છે. રસ્તે જરૂરની વસ્તુ પાંચ દિકા લાવવી
પડશે. ખાદીના મળ્યા રખેની લાવવાના પણ મોટા માપવા.
લંડનમાં અત્યારે ઠંડી નથી પડતી.
અહીં તો મૂળ ગરમી
પડે છે. કમ્પાસ નવો
લાવશો નહિ. (Mech. Eng. માટે જરૂર નથી
પણ મારે...)
તેમ
ઠીક ઠીક કરવું પડશે.
આટલું જ ૧ દિયા
સોય લાવો તો ખોટું
નથી. મિત્રોને બતાવવા થાય. વ તમારું
બુકિંગ થઈ જાય એટલે
મને જણાવજો. બીજો કોઈ પ્રશ્ન
હોય તો તરત લખજો.
ઘણું
સાંભળ્યું,
લિ.
જયંતીલાલના પ્રણામ




No comments:
Post a Comment