To: H. C. Parekh
Address: B. 28, Vallabh
Vidya Nagar
Post Office/City: ANAND
D. 2. 5. 55
હેમન્દ,
તારા
તરફથી નીકળી શનિવારે સવારે મુંબઈ ખુશીથી પહોંચી ગયો છું. શનિવારથી
જ મુંબઈની ધમાલમાં પડી ગયો છું.
તને કાગળ લખવા બેઠો
છું પણ પંકજ, રાયગઢ
અને જદુમામાની ત્રિપુટી મને હેરાન કરે
છે. તારું મુંબઈ આવવાનું શું નક્કી થયું
છે તે લખજે અને
વેકેશનમાં રાજકોટ અથવા દહીયા ક્યાં
રહેવાનો છે તે લખજે.
વિદ્યાનગરના નૂતન લખજે. અહીં
મુંબઈનો દરરોજ બદલાય છે એટલે નૂતન
જેવું કંઈ છે જ
નહી. રાજુ તથા પ્રવીણને
યાદ. ભવ્ય યાદ ફિલા
મિત્રોને યાદ. પત્ર લખજે.
એજ
પરાગજી કચ્છી


No comments:
Post a Comment