A. V. Mehta
C/o. Prasun
& Priya Mehta 15 Scotts Moor Dr. Greenville, SC 29615
INDIA -
400,059 HEMENDRA BHAI PAREKH B-1 LOK BHARTI COMPLEX MAROL MAROSHI ROAD MUMBAI -
400,059 BOMBAY INDIA
Dec. 31, 1998.
My Dear Hemenbhai, Bharatiben,
chi. Manish & Nirmit & family.
My heartfelt thanks for your
condolence message by fax. Such support from relatives & friends helps in
lessening the grief that engulfs you, particularly when one of your family
member and that too as important as "MOTHER".
Pu. Bapuji wants to visit India,
so we may come by middle of Feb '99. I will let you know our exact program.
In the meantime, our thanks to
you, Bharatiben and children.
Sincerely yours, Hasmukh.
ડીસેમ્બર
૩૦ ૧૯૯૮
પરમ
સ્નેહી ભાઈ શ્રી હેમેન્દ્રભાઈ,
અ. સૌ. બેન ભારતીબેન
- ચિ. મનીષ ચિ. નિર્મિત
સપરિવાર
અમારા
દુઃખદાયી વિયોગમાં શાંતિ આપતો આપનો આશ્વાસન
FAX મળ્યો. સ્વર્ગસ્થ આત્મા પૂરેપૂરી અવસ્થાએ આખા પરિવાર વચ્ચે
વિદાય થયો પરંતુ આપણે
કંઈક ગુમાવ્યું તે વિચાર મનોવેદના
ઉપજાવે તેમની ઉંમર પંચ્યાસી વર્ષ
સ્વર્ગસ્થ
બાઈનો જન્મ માગશર વદ
૧૨ સંવત ૧૯૭૦ અવસાન
પણ માગશર વદ ૧૨ મંગળવાર
સં. ૨૦૫૫ એ રીતે
પોતાનો જન્મ દિવસ જ
પ્રાણ ત્યાગ એવા ભાગ્યશાળી તેમની
બીમારી દરમ્યાન શાંતિ રહી સર્વે બાળકોએ-પૌત્ર-દૌહિત્ર સંજોગોનુસાર સેવાપૂજા સેવા કરી આયુષ્યની
મર્યાદા પૂરી થાય ત્યારે
કોઈ ઉપાય કામયાબ થતા
નથી.
જન્મ-મરણ નિશ્ચિત છે
એ સમજણ છતાં મોહમાયા
પામરપણુંનો ભાવ સ્વાર્થ આપણા
આત્માને સતાવે છે.
પરમકૃપાળુ
પરમાત્મા એમના અમર આત્માને
શાંતિ આપે અને અમો
કુટુંબીજનોને સહન કરવાની સમજણ
શક્તિ આપે એ પ્રાર્થના.
હાલ
કંઈ ચોક્કસ નથી પણ મારી
તબીયત સારી છે ત્યાં
લગી બાળકોનું સાનિધ્ય માણવા હિન્દ આવવા વિચાર છે.
ઈશ્વર ઈચ્છા તો તા. ૧૫
ફેબ્રુ ૧૯૯૯ સુધી આવવા
વિચારું છું. અમો અમેરિકન
સિટીઝન હોઈ હિન્દના VISA માટે
અરજી કરી છે. અત્યારે
સર્વેની કુશળતા ચાહું છું.
અમૃતલાલના
જયકૃષ્ણદાસ





No comments:
Post a Comment