૧૦-૬-૯૨ (ફૂલછાબ)
વડિયાના
અગ્રણી નાગરિક
ચુનીલાલ
પારેખનું મૃત્યુ
અમારા
અખબારપત્રી તરફથી
રાજકોટ,
તા૦ ૧૦: વડિયાના સન્નિષ્ઠ
આગેવાન (સ્વ. ઝવેરચંદ મેઘાણીના
બનેવી) શ્રી. ચુનીલાલ કપૂરચંદ પારેખનું ગઈ કાલે વાડિયા
મુકામે મગજના રક્તસ્ત્રાવના કારણે દુ:ખદ અવસાન
થયું છે. રાષ્ટ્રવાદી તરીકે
જાણીતા સ્વ. શ્રી. પારેખ
વર્ષો સુધી બર્મા હતા
અને સ્વ. શ્રી નહેરુ
બર્મા ગયા ત્યારે તેમના
યજમાન બન્યા હતા. આઝાદી પછી
સૌરાષ્ટ્રમાં પાછા ફરેલા શ્રી
ચુનીબાપા વડિયાની અનેક લોકોપયોગી પ્રવૃત્તિ
સાથે સંકળાયેલા હતા.
ગઈ
કાલે વડિ...
શોકમાં
બજાર બંધ

No comments:
Post a Comment