J. S. Alagia 512 E. White
Champaign (Ill.)
To, Hamendra. C. Parekh c/o Vikas
Corporation Patel Building RAJKOT INDIA (Saurashtra)
પરવાનગી
મેળવી લેવું. ૧ માર્કના સર્ટીફીકેટ
પર counter sign થશે તેનો શું
અર્થ? પણ ચાલશે. ૧
મસાલામાં અહીં ધાણાજીરૂ હળદર
અડદની દાળ મીઠું લાલ
મરચું અને તીખા સીંગદાણા
પણ છે અને મળે
છે. બીજા મસાલા તમને
જરૂર લાગે તે (હીંગ
જીરૂ...) લેતા આવજો. આ
શાક માટે, આ ખાસ રીતે
કેરીનું અથાણું થોડું લાવશો તો મઝા પડશે.
પણ તમે તો હવે
એરોપ્લેનમાં આવો એટલે બહુ
ભાર લાવી શકશો નહિ.
ચોપડીઓ કે કપડાંનો બોજો
કરશો જ નહિ. ચોપડીઓ
લાવવી જ હોય તો
દરિયા રસ્તે અગાઉથી મંગાવી લેવાય. કપડાંની જો અહીં આવશો
ત્યારે જ અહીં સખત
ગરમી પડતી હશે. માટે
બહુ ગરમ લાવવાની જરૂર
નહિ. અહીં પાટલુન-ઝભ્ભુ
વિનાના-ઝીપર વાળા વપરાય
છે. નેરો પણ ચાલતા
જાય. બધા ચડ્ડીઓ ઇલાસ્ટીક
બેન્ડ વાળી હોય છે
જે મને તો ફાવતી
નથી. ૧ બને તો
થોડા ચશ્મા પણ લેતા આવજો
પણ ઉતાવળ ન કરે તેવા
(ફ્રેમવાળા જોઇએ) જોજો અને air leak ન
થાય તેવા હોય તો
સારું જે બરફમાં પહેરી
શકાય. ચંપલ લાવવાનું ભુલશો
નહિ. ઉનાળામાં ચંપલ પહેરી રઝળવાની
મઝા પડશે. કિંમતમાં રુબરુ તો જોવું જ
પડશે. ૧ ગીતોની રેકર્ડ:
મારી પાસે શુભલક્ષ્મી: પ્યારે
ઈન્સાન દીકે અને હરિ
તુ હરો જલ્દી વોડ,
જુથીકા રોય: પિયા ઈતની
જાનતી અને પરચુરણ પ્રીતમ;
fng રોય: કિસ્મત તારિ વિનારા અને..
ગુજરાતી: જો ગોકુળ સરખું
ગામ, યાદ કરું, પેલા
ચંપા રે વૈશાખના પાયરા,
મન મારું માડું રે કાતિલમાં સોધતા
છે. ૧ ચશ્માના આસો
મેં નવા ૬.૫
ઓળખ્યા, ૧૦ ડોલર બેઠા.
૧ રાજકોટ રાજ્ય મળે તો ગલ્ફી
હોટેલ (બેંક મેનેજર) પર
મારા પત્ની (ભાનુમતી આલજીઆ) ને મળવા આવજો.
તેજ ભાઈ પાછળ કંઈ
ના નાનું સોંપેલું આપે. બહુ નાનું
હશે. ૧ મારી બહેન
દુર્ગા વ્હાલમાં રહે છે. ૧
D.S: આ +એન્જી અને M.I.T. માં Ph.D. ને D.S. કહે છે. બીજી
બધી યુનિવર્સિટીમાં Ph.D. જ અપાય છે.
D.S. તો બીજી યુનિવર્સિટીમાં ૧૦
વર્ષના અનુભવ પછી મળે છે.
૧ ૯-મહિનામાં M.S. થયા
પછી જોબ ૧ વિષય
ભણવા પડે અને જર્મન
તથા ફ્રેન્ચ પરીક્ષા પસાર કરવી પડે
(Translation test only) પછી
આ થીસીસ લખવો પડે, બે
વર્ષ લાગે. ૧ ચામડાની કે
કરુણ ૩૦''ની સૂરુ
કરી લેજો જે સારી
ચાલે તેવી હોય જેથી
રહે મારી તો તૂટી
ગઈ, રુબરુમલવી નથી તે. ૧
તમારે આમાંથી વિષયો પસંદ કરવાના છે
આવતા સત્રે - Thermodynamics -
Advanced Combustion - Gas dynamics - Laboratory investigations in
thermodynamics - fluid flow, Heat transfer and combustion - Heating & air
conditioning - Lab. investigations in Refrigeration - heating & air
conditioning, - Power machinery - Machine design - Production Dynamics of
Machinery. Design of I.C. Engines, વગેરે,
ઘણું રસિક શિક્ષણ છે
આ બધું. +ન? બુધવાર તા
૨૧. ૧ તમને એડમીશન
મળી ગયું, લખાણનો ઉપયોગ થયો જ, રાધાકાંતજી
અને માળાએ જ જે ખેંતો
પણ જણાવ્યું આટલું જલ્દી એમ હું તો
ગણું. જો વહેલી આઈડલરી
રીતે. આજે એડમીશન એકત્ર
કરીને પાસે થઈ ગયું.
અને મેં અને ગરેડામાં
પુર ન થાય એ
માટે ૨૦ રૂપિયા ખર્ચ
કરી લીધો (તે જોયું...)
પારેખભાઇ,
મંગળ તા ૨૭ તમારો
પત્ર વાંચી ખૂબ આનંદ થયો.
ભારો વિગતવાર છે અને આટલા
ટૂંકા સમયમાં ખરી તૈયારી ઉપાડી
છે. મારી તો કલ્પનામાં
નથી આવ્યું એ કેમ વહી
મેંયથી પૂરી કરી શકશો.
મારાથી બનતી મદદ જરૂર
કરું. ૧ આપણું જુબેલીન
તો મળ્યું. આ યુનિ. માં
આવવા માટે તો શું
જીવણ એ-મહત્વનું ગણાવ્યું
તે મને યલંકાયતી પરવારશે.
મેં તમને આ યુનિ.
માટે કહ્યું હતું વળતર નથી
નાખ્યું ને -એથી મને
બીક છે. ફરી ફરી
Ph.D. બીજે કરી શકાય. ૧
આ કારણે ૧૫મી સપ્ટેમ્બરે ખુલશે.
૪ શરૂ થશે. સપ્ટેમ્બરની
૧૪ થી ૨૨ સુધીમાં
આવી જવું. નહિ તો special પરવાનગી
માટે મને લખાવો તો
late registration ની
રાતે
કે તમે 1st class છો? જીન્જારસ્તરના સહી.
પર પણ સહી ના
મળે, ને થાયું તે-હવે તમે અહીં
આવી અને અધિકારી છું.
અમદાવાદના રિપોર્ટ તેથી પણ અહીં
આવે છે તે અત્યાર
સુધી શિખાણો હતા. (I.I.T.માં) અને આપણો
ત્રણેય સાથે રહેવાનું સાચવ્યું.
હું પત્ની વ્યાસ શિરેશ. હવે તમને બીજી
કેટલીક સૂચનાઓ: ૧ - એરોપ્લેનમાં ૪૦
રતલ (?) થવું વજન વધવા
દેતા નથી. પણ તેને
બેગમાં, બગલથેલામાં વજનદાર વસ્તુઓ રાખવી જે વજનમાં નહિ
ગણાય, તેથી + સોંડો બગલથેલામાં રહે? એ બધો
તમે વિચાર + રહે તમારી વ્યવહાર
બુદ્ધિ પર મારા કરતા
વિશેષ છે. સ્ટીમરમાં ચીફ
સ્ટુઅર્ડને મળજો અને અમારા
માટે ૧ વેજીટેબલ પ્લેસ..રે પેપર (મરચું),
૧ કરી પાવડર (ધાણાજીરૂ),
ટોસ્ટ (હળદર) બાકી રે તથા
રાઈસ + રી, વેજીટેબલ + રી,
બનાવે જેમાં પણ તીખા મસાલા
નાખે તે જેવું




No comments:
Post a Comment