Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 17/12/1951

વિરેન્દ્ર ના પત્રો આવતા હશે. જગદીશ હાલ બહાર ગામ ગયેલ છે, તારા સમાચાર તેની પાસેથી મળ્યા હાલ અમે સાધનો પણ કરાવ્યા ખાસમાં "test" ના નથી આવતા. હું પેપર હાજર(ગેર)સમય થયા જોયા નથી. તે રહેજ. વડોદરાથી પત્ર આવતા હશે.

તારું કામકાજ કેમ ચાલે છે. કોઈપણ મુશ્કેલીમાં પડ્યા પહેલા મને જરૂર જણા- -વજો. પત્ર જરૂર લખજો ખરો. એજ. બીજા ખાસ સમાચાર નથી. એજ. લી. રજની ના તારા તથા રજનીકાંત ના સ્નેહ સ્મરણ.

(ડાબી બાજુ નીચે ગોળ ખાનામાં તારીખ: ૧૭-૧૨-૫૧)

-૧૨-૫૧ સ્નેહીભાઈ હેમંત, જત તારું ૨૫ મુ P.C. મળ્યું. તારો પત્ર લખવાજી આપવાનો તે સારો વ્યવસાય કર્યો છે. ૧૭-૧૨-૫૧ સ્નેહી ભાઈ, આજકાલ પત્રવ્યવહાર મેં બે અઠવાડિયા કરી નાખ્યા. તું રાજી થશે. એમ કહું છું. જીવનવિકાસમાં અમે નકશા સજ્જાદજી વેપારી કરીએ. તારા ભાભી જલ્દી ઘરકામમાંથી સમશે, હું તો ફક્ત મુકીને આપતો રહીશ. તેમ દવાઓનો ખર્ચ કેમ છે. તારા માર્ક્સ જાણવા થયા . "૫૬૨ (૫૭૨)" class. આવશે. કમસેકમ પોતાના રસ્તામાં કાટખૂ- -ણા. તારો મિત્ર સવારે કોલેજમાં હાજરી પુરાવીને જવાનું પતાવી અત્યારે એટલે કે ૧૧૫ માં ચોપડી પર લોઢાના કુંડા છે ત્યાં ભણવા જાય છે, સને ૨૦૨ તે રીતે તેના દિવસે કાપશે, શરીર જરા ખુલ્લું છે.

તારા પત્રોનો જવાબ તો તને આપેલ છે તેવો મારો ખ્યાલ છે, છતાં પણ તારા ૧૭-૧૨ પાછા પાછા વાંચીને તુર્તજ તેનો જવાબ આપીશ. અનુ ભાઈ ના કાંઈ ખબર નથી, હોય તો જણાવશે અમારામાં ભરતી થઈ હશે કેમ?

વિરેન્દ્ર ના પત્રો આવતા હશે. જગદીશ હાલ બહાર ગામ ગયેલ છે, તારા સમાચાર તેની પાસેથી મળ્યા હાલ અમે સાધનો પણ કરાવ્યા ખાસમાં "test" ના નથી આવતા. હું પેપર હાજર(ગેર)સમય થયા જોયા નથી. તે રહેજ. વડોદરાથી પત્ર આવતા હશે.

તારું કામકાજ કેમ ચાલે છે. કોઈપણ મુશ્કેલીમાં પડ્યા પહેલા મને જરૂર જણા- -વજો. પત્ર જરૂર લખજો ખરો. એજ. બીજા ખાસ સમાચાર નથી. એજ. લી. રજની ના તારા તથા રજનીકાંત ના સ્નેહ સ્મરણ.

(ડાબી બાજુ નીચે ગોળ ખાનામાં તારીખ: ૧૭-૧૨-૫૧)

No comments:

Post a Comment