Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 08/12/1952

H. G. Parekh B. 77. Eng. Hostel. Vallabh Vidyanagar Via. Anand

 

મુંબઇ. તા. -૧૨-૫૨

સ્નેહી ભાઇશ્રી હરેન્દ્ર, જત તારો ૨૭ મીનું air letter મળ્યું હતું. મને ગયા અઠવાડીયામાં તાવ આવી ગયો હતો જેથી પત્ર લખી શકાયો નથી. મેં તમોને ધડીયા પત્ર લખેલ હતો જેનો તમારા તરફથી જવાબ મળ્યો તો મને લાગ્યું કે તમો કંઇ કામે ગયા હશો. તું ગીરનાર ગયો અને નાનુવાડી ગયો તો પણ મારા પત્રનો જવાબ તું કે નાનુ કોઇ આપ્યો નહીં. મોંગાભાઇ, મનુભાઇ વગેરે હાલ ક્યાં છે અને ના સમાચાર તારા પત્રમાં નથી. લાંબો સમય થઇ ગયો ત્યાં ગયું તું નારાશ થઇ ગયો હશે જેથી આઘા મંજીલ કાપને પાછો ફરવા તૈયાર કરતો રહે. ભગત ધારા . ગાય છે. હાલ હું ઓફીસે જાઉં છું. કામકાજ હાલ કશું નથી. વચ્ચે વળી સેકન્ડનું Hydrocloric acid બનાવતા હતા. તે પણ ધંધા પાછો જતો રહ્યો. અત્રે ભરત, બેબી, પ્રધ્ધ મઝામાં છે. મારા Papers. આપની જરૂર તને મોકલતા આયશા તે બધાય 1st year ના છે અને 3rd year ના પરીક્ષાના પેપરો છે. તારે કઇ કઇ બુક્સ ચાલશે તે જણાવશે તો તે પ્રમાણે તેના પેપર મોકલું પત્ર સાથે પેપર મોકલ્યા છે

 

હાલ ચાસમા... આપ્યા મોંડુ નથી. જુનું જો પાસ "હિતેશ" અને આજે ઘર પાસ હશે તેમાં "સફલતા" ૧૯૩૭ આપેલ છે. હું ફરજીયાત M.E. નો Diploma Holder છું. વધુ તારા પત્ર સાથે પત્રનો જવાબ આપ પેપર મિલશે.

તારા નવા માર્ક્સ ને પછી કોઇ આપે તે સારું છે.

લી. હરેન્દ્ર રજનીકાંત સ્નેહસ્મરણ

 





No comments:

Post a Comment