Heidelberg 9.1.1957
પ્રિય
હેમેન્દ્ર!, Meine
lieber Hemendra!
[German Text Section]
Habe ich über Deine Glückwünsche
Karte zum Neuen Jahr sehr gefreut. Allerdings bin ich sehr spät Dir ein herzliches
Neues Jahr zu wünschen aber Nachträglich Kann man alles tun. Es tut mir
furchtbar leid weil wir letztes Jahr gar keine Briefe wechsel erleichtern
können. Ich habe Naresh nach Deiner Anschrift erkundigt aber konnte er nicht
Auswending. Also, Jetzt können wir wieder nochmal Korrespondieren. Bevor ich
auf dieserseit- erzählen eine möchte ich Dir sagen. Wo hast Du die deutsche
Sprache gelernt. Die war ohne Fehler. Es scheint Du kannst Viel besser diese
Sprache beherrschen als ich. Wenn Du mir erlaubst werde ich gern in Anderer
Sprache bzw. Gujarati oder Englisch Weiter schreiben. O.K.? O.K.
તારા
તરફથી કોઈપણ જાતના સમાચાર ન મળવાથી નરેશને
તમારામો પત્ર લખી તારું
સરનામું મંગાવવા પ્રયત્ન કરેલ પણ વ્યર્થ
ગયો. વીરેન્દ્રને પણ લખવાનો આજકાલમાં
વિચાર કરતો હતો ત્યાં
તારું કાર્ડ મને મળ્યું. ઓસ્ટરમાસની
રજાઓમાં હું બાવેરીયા ગયો
હતો એટલે ત્યથી તુરત
જ પ્રત્યુત્તર આપી નથી શકાયો
તો માફ કરજે. ગુમાયેલો
વ્યાંઝ જ્યારે મળે છે ત્યારે
કેટલો આનંદ થાય છે!?
મને ઘણા વખત બાદ
તારા તરફથી પત્ર મળ્યે અત્યંત
આનંદ થયો. વચમાં પણ
કદી મારા મોંમો સાથે
તારી વાતચીત કરતો હતો. તારું
કાર્ડ જર્મન ભાષામાં જોઈને હું પહેલા તો
ચકિત થઈ ગયો. મારા
કરતા તું સારું લખી
શકે છે તે મારે
બીના સંકોચે કબુલ કરવું પડશે.
તો એક વર્ષ માટે
ત્યાં ગુલ થઈ ગયો
હતો? મને વિગતવાર સમય
મળે ત્યારે લખજે જાણવાને ઘણો
જ ઉત્સુક છું. તારું ભણતર
સારું ચાલતું હશે.
મેં
થોડા દિવસ પહેલા Diploma ની
પરીક્ષા આપી પાસ થઈ
ગયો છું. હવે Nylon Research prof Zahn નીચે કરવાનો છું.
Heidelberg માં ફક્ત ત્રણ ચાર
મહીના જ છું ત્યારબાદ
Aachen જવાનો છું. સરનામું બદલીશ
ત્યારે તને જણાવીશ.


No comments:
Post a Comment