पारिख
एमेन्द्र चुनीलाल
धर्मेन्द्रसिंहजी
कॉलेज
એડ્
વાય તારુ.
રાજકોટ
ફોરવર્ડ
હાઈ સ્કૂલ :: અમરેલી તા. ૧૪ - ૮
- ૫૦
ભાઈશ્રી,
સા. તમારી એસ.એસ.સી.
બોર્ડની પરીક્ષામાં બધા candidates માં સૌથી વિશેષ
માર્ક અંગ્રેજીમાં મળ્યા છે તેથી રૂ.
૫૦/- પચાસ ઇનામ મળ્યું
છે તેવી જાહેરાત થવા
ચાહે છે. તમારા સ્કૂલ
પર પણ સર્ક્યુલર ચાલ્યા
હશે. સર્ક્યુલર માં બે જણાને
અંગ્રેજીમાં ૮૩ મળવા થી
૧૦૦/- રૂ. નું ઇનામ
બે સરખે ભાગે વહેંચાયું
છે તેવી જાહેરાત છે.
મને એવું યાદ છે
કે તમારા માર્કશીટ માર્ક સ્ટેટમેન્ટમાં તમને અંગ્રેજીમાં ૮૪
માર્ક મળ્યા છે તેમ લખેલ
છે. જો એ સાચું
હોય તો આખું ઇનામ
તમને મળે. માટે તે
સ્ટેટમેન્ટ મોકલો અને જો ખરેખર
અંગ્રેજીમાં
૮૪ માર્ક હોય તો બોર્ડ
પર અરજી લખીને અહી
મોકલશો જે અહીંથી forward કરી
આપવામાં આવશે. તમારો અભ્યાસ સારો ચાલતો હશે.
કુશળ હશો.
વતી



I had known this but I was very moved to see the hand writings of my father. Another letter from him sends you the prize money.
ReplyDeleteWhat do you attribute your special success in English? I think our teacher was Mr. Vithlani. Did you develop your interest in the language?
-Jayant