Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 19 January 2017

DADA- 10/06/1976

Dr. A. J. Sanghani M. B. B. S. Bom. D. T. M. & H. Eng. L. R. C. P. M. R. C. S. Eng. M.R.C.P. Edin. Residence Telephone : 83427

 

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension 13.

 

૧૦--૭૬ (10-6-76)

 મારા વ્હાલા જીગરો - અમનકુમાર દોશી, વિશેષકુમાર પટેલ

તમો બંને S.S.C. અને Senior Cambridge માં ઘણા સારા માર્ક્સ પાસ થયા - તમોને બંનેને મારા ત્યા ના મારફત ઘણા ઘણા અભિનંદન છે.

સાથે અમો તમો બંનેને રૂ. ૫૦૦/- રૂ. ૫૦૦/ નો ચેક મોટું ઇનામ અમો અમારી શુભેચ્છા સાથે તમોને આપીએ છીએ તે સ્વીકારશો.

ભગવાન તમો ને દીર્ઘ આયુષ્ય - ઉજ્જવળ કારકિર્દી અને દેશસેવા, કુટુંબસેવા - અને ગરીબ સેવા માં તત્પરતા મદદરૂપ થાય -

 

દુવાઓ તમારા દાદા તથા દાદીમાના વહાલભર્યા આશીર્વાદ

Rs. 500 to vishesh from Grand father & mother cheque

10.6.76

 



No comments:

Post a Comment