Most Urgent Admission અંગે ૧/૧૧/૫૫. H.P. Sheth.
મોકલી
આપો. ખર્ચનું College estimation તો બહુ જ
તુરત મોકલશો (Reserve Bank માટે).
પ્રિય
જાદુરાઈ,
જો
chemical Eng. નું કંઈ તપાસ કરી
જાણો તો બહુ સારું.
આ સાથે હું મારું
admission form અને
Certificates મોકલું છું તો તુરત
Admission મળે (બને તો U.S. માં
નહિતર B.J.) તેઓ મદદ કરશે
સાથે બરાબર તપાસ કરીને નીચેનું
જણાવશો.
(૧)
B.S. થયા પછી M.S. કરવા સારું M.S. કરવામાં
ઓછામાં ઓછો કેટલો વખત
લાગશે? (આપણે B.Sc. માં Chem. Eng. ના Subject લીધેલ હોવાથી થઈ શકાશે ને?)
(૨)
ફી વાર્ષિક કુલ કેટલી છે?
M.S. કરવામાં service ન કરી શકાય
તો કેટલો ખર્ચ થાય તે
લખો.
(૩)
Service ના શો શો ઉપાયો
છે? અભ્યાસની સાથે થઈ શકે
તેવી Service મળશે? તેનાથી Part-Time માં આપણે કેટલું
કમાઈ શકાય?
(૪)
Service ન કરવી હોય તો
Vacation માં રોજગાર મેળવવો ખરો? તો વહેલું
M.S. પૂરું થઈ શકે?
Most imp ->
કેલિફોર્નિયા
(Los Angeles) નું કેવું Standard ગણાય છે? ત્યાં
કરતાં Illinois કેવુંક સસ્તું છે? Service મળવા માટે Illinois કેવુંક
ગણાય છે?
મારી
પાસે Illinois નું form ન હોવાથી આ
general form મોકલું છું જરૂરી લાગે
તો ત્યાંનું form આપના તરફથી ભરીને
સાથે આપી દેશો. Admission તુરત
મોકલશો કારણ મારે Dec માં
તો નીકળવું છે.
ત્યાં
Chem. Engineering નું
Standard કેવુંક ગણાય છે તે
જણાવશો.
હસમુખ
ના સ્મરણ! P.T.O.
ફોર્મ
માં જરૂરી સુધારા કરી લેશો. M.S. માં
જલ્દી Admission ન મળે તો
B.S. માં લઈ લેજો. અહીં
સૌ મજામાં છે.
~~Admission મળે તો તુરત
જ આપો~~
Imp. College નું Expenditure Estimate તુરત જ મોકલશો
(Official કોલેજ નું) જે થી
તુરત જ Reserve Bank ને exchange application સાથે મોકલી શકાય.
ભાઈ
રમેન્દ્ર, અહીં Visa માટે I-20 Form જરૂરી છે તે પણ
university માંથી મોકલશો.
હસમુખ.
પ્રિય
રમેન્દ્ર, મારું પણ I-20 અને expenditure જો બંને certificate બને
તો મોકલજે.
રમેશ
ભાઈ.


No comments:
Post a Comment