Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 25 January 2017

DR. RAMNIKLALA DOSHI- 27/05/1956

To, Hemen. C. Parekh Esqr. 4835. S. Martindale DETROIT 4 (mich) U. S. A.

 

આણંદ તા. ૨૭//૫૬ (Anand, Date: 27/7/56)

 

પ્રિય જશુભાઈ,

હાલમાં તમારા તરફથી પત્ર નથી તો લખશો, તમારા બે વર્ષનો અભ્યાસ પૂરો થયો હશે હાલ કઈ ઓફિસમાં પાસ તે લખશો.

બઉ મેં પેહલાં American medical Association નું Latest Bulletin for Residency. હું તમારા મારફત મંગાવતો તે હાલ બઉ નીચેનું હશે તો મારા માટે નવું એવું મગાવી સાજુ તે Bulletin મંગાવશો. અને તે Bulletin આખું મંગાવવાને મોકલવાને બદલે માત્ર Ophthalmology ના બે ત્રણ પાના ફાડીને મને Air મા મોકલશો — Index માંથી Ophthalmology ના પાના નંબર જોઈ તેટલા પાના રેડીને મોકલશો

 

...હું મારી જગાએ સરખું ચાલશે નવું Correspondence નથી થતું થઈ જશે. ખાસ નવા બુલેટીનમાં થઈને જલ્દી તપાસ કરી તુરત લખી શકાય એટલે લખું તો તેઓ Air થી મોકલી આપે તેથી રજા ને મળશે.

ભાઉ હરિ વિધ્યાનગરમાં બે ત્રણ દિવસથી એડમિશન ચાલશે બે ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું થતું તે પણ - દિવસમાં રૂપાંતર થઈ જશે. તેમ લાગે છે.

તમારા પ્રેમ ભાઈ અઠવાડિયાથી રાણાવાવ ગયા છે. મરણને હિસાબે કાકાભાઈ વગેરે બધા દેશમાં ૧૧ માસથી આવેલા છે.

ચી. કિશોરમેટ્રિકમાં પાસ થવા ૫૦% આવ્યા પણ તેને આર્ટ્સનો સહારો લઈ સાયન્સ ઓપરેશન રિકવરી લેવા સારું ૪૩ માર્કસને મોકલેલ છે.

સિકંદરાબાદમાં સંચલન અને તેની આજુબાજુ ધરાઈને પૂરતું અને કુલ સ્ટેશન અને ૨૦૦-૨૫૦ માણસો મરી ગયા છે, રાતના સમય સાથે.

ત્યાંના વતન સમાચાર ટાઢા લખશો. બુલેટીન સાજુ નવું મોકલશો.

હાલ સર્વે (). રણછોડભાઈના વંદન.

 

સરનામું: Director Council of Medical Education and Hospitals American medical Association 535 North DearBorn street Chicago 10, Illinois

વડિયા તા. ..૧૯૫૬ (Vadia, Date: 2.8.1956)

ચિ. ભા. જશુ. વિ. પેહલાનો - દિવસ અગાઉ રાજકોટથી લખેલો પત્ર મળી ગયો હશે. આણંદથી પત્ર સાથે મળ્યો. તેમાં ચિ. ડૉ. રણછોડભાઈએ મંગાવેલ બુલેટીન માંથી માત્ર આઈ(Eye)ની ના પાના ફાડી લઈને ત્વરિત એરમેલ અગર રજીસ્ટર એરિયા ખરીદવા બાબત આપવા. રાજકોટથી એવું લખેલું, ભાભી માતૃશ્રી તા. ૩૧/ ને મંગળવાર નાં અને રમેશભાઈ આપી ગયા છીએ. ચિ. બેન ભગી રાજકોટ બે ચાર દિવસ રોકાઈ ને ચાલી જશે. પ્રકારે જોયા. બધાની તબીયત તદ્દન સારી થઈ ગઈ. અમે અને આવી ગયા છીએ. પિતાજી પણ ઓફિસમાં પાસે ગયા ચંદા બહેન નો ખુશી ખબર નો પત્ર હતો અને ત્યાં સાસરે સૌ સહેમ છે. તારી તબીયત બરાબર સંભાળજે. ઈસીજી થાય તેના ત્યાં રખેલા ભાઈના બરાબર મનમાં પડે તે સ્વાભાવિક છે. પરંતુ અમે તો તારે ઓગસ્ટ મહિનો પૂરો થઈને પાછું અરજીનું ઈસીજીનવાનું હશે. અને ત્યાં બાદ M.S પૂરી કરવા માટે બીજી બે વર્ષે મહીના વિગેરે જોઈન્ટ ફિરવા થી હશે મતલબ કે કોઈને પણ વિદ્યાર્થીઓને તે દિવસ થઈને સાલ થશે. તો ત્યાં વખત રહેવાનું બની શકે. તમારા ભવિષ્ય ગોઠવણ નાં આધાર અત્યારના તમારા પ્રયાસ, અભ્યાસ, અને ફ્યુચર ઘડતર ઘડાય છે ને ! ઉપર અભ્યાસ છે. થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર સરકારનાં ફાઈનાન્સિયલ સેક્રેટરીને મળ્યો હતો અને ફોરેન ના સ્ટુડન્ટસને આપવાની લોન માંથી રેસિડેન્સીમાં ફેરવવા બાબત સરકારશ્રી ની વિચારણામાં છે મંજૂરી તથા પુછતાં તેણે ખુલાસો કર્યો છે અત્યાર સુધીમાં એવું કોઈ પણ સરકારે વિચાર્યું નથી. અત્યારે તો અંધાધૂંધી તો મહાગુજરાતની નવી સરકાર સ્થાપવાની છે એટલે નવી સરકારમાં ની. ચાલુ બાબત ના નિર્ણય લેવામાં મોડું થવાની કોઈ શક્યતા નથી. એટલે પ્રશ્ન પરત્વે ખોટો સેવવો યોગ્ય નહીં. પેપરો માં છાપાયેલાં સૂત્રો ની નરેન્દ્ર ને જરા જાનવરમાં ઉશ્કેરાટ મચાવ્યો છે પરંતુ તપાંશ લડાઈ થવાની શક્યતા નથી. સ્ટેચ્યુઓ સાચવવા ધાર્યું છે. પરંતુ અત્યારના સમયમાં લંપટપણા ની પેરિસ રિપોર્ટ જોઈને ચાલશે તો ગમે

બીજું ત્યાં નાનું જોંગલાર વ્યાપાર વિશે અથવા મિત્રતાથી કશા મુંબઈથી તા ૧૦/૧૧ ના સ્થાન દેશે અથવા મિત્રતાથી શરૂ થાય છે. ચાલું સાથે સૌરાષ્ટ્ર તરફ વરસાદ પાણી ઘણાં સારાં છે. મોલ/વરસ સારું નીકળશે એમ લાકોની ધારણા છે. થોડા દિવસ અગાઉ તારા પિતૃ ચી. હોનરભાઈના પિતાશ્રી પ્રાણલાલ ભાઈ આપણી આફિસે આવ્યા હતા અને તથા સાથ માં મોંઘી વર્યા સંબંધો તેઓ ઘણા પુરા થયા. પ્રાણલાલ નથી તે ભાભી ભાઈ સલામત સૌરાષ્ટ્ર વિભાગનાં M.P. અનંતરાય ભાઈ ભાઈના ભગિન થાય છેતમારી સાથે આપણી જૂની ઓળખાણ છે. તારા land lady ને અમારા વતી Greetings દેજો અને નારાયણના રઘુનાથ આશીર્વાદ

જાણી ઈચ્છાનું પલટાય પણ સત્ય છે. પત્રિયપ્રિય લીના ના શેંજુ- રૂઆણંદથી પત્ર

 

Chunitail M. Parekh Vadia (Saurashtra) India

 







No comments:

Post a Comment