To.
H. C. Parekh
Square Hostel
Vallabh Vidyanagar
Anand
શ્રી
મુંબઈ ૯
તા
૪ શનિ
સ્નેહાળ
હેમેન્દ્ર.
જત
તારો રસપત્ર (લાંબો) મળ્યો છે બાદ માં
તારા તરફ ના કુશળ
સમાચાર ની તો જરૂર
લખશે. હવે હું તો
જે તે માણસ છું
પણ તું એકલો 'ઈશ્વરગીરધારી"
છે તો પણ પત્ર
સમાચારમાં તારી દિલનું કારણ
જણાતું નથી.
હું
હાલ સગલાય હોઉ બે મહીના
વ્હાલા ઘરમાને જતો હતો ત્યાંથી
તને પત્ર લખવા જઈચ્છા
થઈ પણ સંજોગો ન
હતા. ખાસ નિરાંતે બેસીને
પત્ર લખવાનું સાધન નહોતું મને
સમણાં કલાક સવારે ૮-૩૦ થી સાંજના
૫-૩૦ હતું જે
ઘરે પહોચતા ૬-૩૦ સગ
લગ થઈ જતાં કારખાને
ઘરમાન બંધ કરતાં કરતાં
પંદર બાય બજાર થઈ
જતી. તોય ઘરે આવ્યા
હોઈએ બીજું તેમ કંઈ સુજતું
ન હોય, ગમતું નથી.
તારા
પત્રોનો જવાબ નિરાંતે જરૂર
લખાશે તે માટે ખાતરી
રાખશે.
તારા
ભાઈ માત્ર સીંધાવા હાઉસ વાળા નું
સગપણ કરાવ્યું છે તે જાણશે.
રૂબરૂથી એક લગ્ન કરતાં
ભાઈ પુરુષવેગોરણ માત્ર આજથી તો કાલે,
કાલે નહીતર પરમદિ. કેમ બરાબર છે
ને.
તારા
વાચારો જાણ્યા. અમારો સહુ કુટુંબનો ફોટો
હવે પછી મોકલાવી અવનવીન
સમાચાર જણાવશે.
પત્ર
જરૂર લખશે.
જગદીશ
વનતા સુધી કાલે મળશે.
જિજ્ઞેશ
તારો પત્ર આવ્યો.
સેજ.
લી. સ્નેહાધીન
રજનીકાંતના
જુહાર.
R. M. Shah
43, 1st floor
Parekh Mahal
L. J. Road
Mahim, Bombay.



No comments:
Post a Comment