Chief Medical Officer, Calico
Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension
13.
19-3-1979 વ્હાલા ભાઈશ્રી હેમંતભાઈ, બા માધવબેન
ગઈ
કાલે તમારો ટેલિફોન આવ્યો હતો. બાબુના હોસ્પિટલના
સંબંધમાં મને ખબર થઈ...
પછી ડો. જમનાદાસજી સાથે
કાલે વાત થઈ કે
મારે ત્યાં મુંબઈ જવું છે. તેઓએ
કહ્યું કે ‘ના, તો
આ પ્રકારના ૨૦-૨૨ દિવસ
થાય છે ત્યાં ઓપરેશનની
Complication થાય નહિ ત્યાં સુધી
ત્યાં જ રહેવું પડે.’
તે જે યોગ્ય હોય
તેમ કરજો. તમે દોડાદોડ કરવાનો
ફેરફાર કરશો નહિ – ગેસ
વિગેરે યોગ્ય થશે. તમો પૂરો
ખ્યાલ રાખશો – હેમંતભાઈને સારું હશે. તે કોઈ
જગ્યાએથી દવા ગોતી પડવું
નહિ હજી – દવા દિયાબત્તી ત્યાં
ખાવા પીવાનો ખ્યાલ રાખશો – Cream વિગેરે ત્યાં તરફ મોકલવાં ચાલુ
રાખશો – બા લક્ષ્મી માવજીભાઈ
ને વાતચીત થતી હશે અને
પૂરતી સેવા થઈ...
ચિ.
જયંતિલાલના પ્રણામ સાહેબ – ડો. જમનાદાસ
મુંબઈના
૧૬-૪-૭૯ ના
કાગળમાં લખ્યું છે કે ત્યાં
Tata Cancer Hospital માં
૧૦ દિવસ થાય. Rep. લેવાના
હશે શક્ય હશે – ત્યાં
રહેવાનું નક્કી છે. તેઓ થોડા
દિવસ થયા – તે પૈસાની કોઈ
ચિંતા Rep. ના આપવા માટે
નથી. ગુજરાત કોર્પોરેશન – ડો. + ભાઈ સાથે દવાખાનું
દેખાડતા આ સરનામે છોટાલાલની
પરિય ૨૦-૪૭૨ માં
પૂરતી ઘરો ત્યાં પહોંચતા
ત્યાં વધા મળ્યા છે
– અમને પણ કાલે કાગળ
મળ્યો હતો. બહુ જ
આનંદ છે. બા લક્ષ્મીભાઈના
પ્રણામ. મમ્મી તાર આપો. જયંતકુમાર
પ્રણામ તારો – અનુ મોટું ખાદાતરો
મમ્મીના પ્રણામ સાહેબ – સૌ ખુશાલીમાં છે
–
દર્દીને
મુંબઈ કેમ લાવ્યા છે
(નટુભાઈના)
જે
ઉલ્લેખ છે રિપોર્ટ દર્શાવવા
ગયા છે
ત્યાં
સવારે મોંઘાજી ઘાઘરા
(નટુભાઈ)
ડો.
મહીપતરાય મહેતા
પ્રિય
હેમંતભાઈ તેમજ સૌ પરિવાર
હરિની સિધ્ધિ હો હો થશે
હાલે
સમાચાર લીધા તથા ૨૧
સાથે વાત થઈ. બાબાની
તબિયત સારી હશે. તબિયતની
સંભાળ રાખશો. એના સોજા પણ
હવે તેમ જ દુખાવો
નથી આ સાંભળી આનંદ
થયો છે. ઘણા દિવસ
વર્ષથી યોગ્ય થઈ હશે. ઈશ્વર
બધાંને તંદુરસ્ત રાખે એ જ
પ્રભુ પાસે પ્રાર્થના છે.
સૌ
માટીને માલુમ થાય કે હું
અત્યારે રોજ દવાખાને જાઉં
છું. તેમ જ પાણી
નું જે છે એમ
પણ હજુ થાય છે.
ઘણા દિવસથી મને ટેવ આપતાં
થયાં દુખાવો જરાય નહિ હોય
જરૂર હોય અને તમોને
કંઈ અગવડ હોય તો
જરૂર લખજો કોઈ અને
મારા જુના સાથી કોઈ
એ થઈ ન નાથ
પહોંચી ગયાના ખબર સમાચાર ગયા
હશે એમ આનંદમાં હશો.
તમો બા ને તબિયતની
સંભાળ રાખજો અને તબિયતનાં ખબર
આપતાં રહેશો ચિંતાની નથી. આનંદમાં હશે.
અમારા આશીર્વાદ સાથે દાદી આપશો
તે આવ્યા તે આવ્યા પણ
ખાલી રહ્યા હોય એવું લાગ્યું
નહીં.
સૌ
મહાન ત્યાં તેમજ સૌ સરલાને
ત્યાં સર્વે આનંદમાં છે. સૌ સરલાની
તબિયત સારી છે મારે
હરફર રોજનાં નહીં. કાંઈ જોઈએ તો
મંગાવશો જેથી પુનઃ તમોને
માહિતગાર મોકલી શકી. હવે ને
આવવાની એક મહીનાની વાર
છે તો અહીંથી લખજો.
— તમારા
જ્ઞાતિ આશીર્વાદ


No comments:
Post a Comment