Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 14/01/1952

શ્રી મુંબઈ તા. ૧૪//૬૨

સ્નેહીભાઈ હેમેન્દ્ર,

જન તારો તારીખ ૧૬-૧૨-૫૧ નો પત્ર મળ્યો. તે વાંચીને ખુબ આનંદ થયો. તારો પત્ર લાંબા સમય પછી મળ્યો તેથી બહુ ખુશી થઈ. આથી તારા તરફના પત્રોની ગોઠવણ હું પણ બરાબર રાખું છું (સ્વ. ગંગાધર ઉપરાંત ગગનવિહારી.)

મનુભાઈના દવામાં જે ઉલ્લેખ કર્યો છે તે પણ બરાબર છે. પરંતુ મન મજબૂત હોઈ કે પ્રગતિ તે રાખી શકતો નથી તે ભલે પોતે પોતાની રીતે ચાલશે. અને ભગવાનના આશીર્વાદ જરૂર છે .

જે ગયું તે પાછું આવતું નથી જેથી મેં તેના વિચારો છોડી દીધા છે. જો આપણે તેની આશા રાખીશું તો આપણને દુઃખ થશે. તેથી તે દોડાવે તેટલી માલપરવશતા ઈચ્છા એટલે કે અત્યાર સુધી ખુબ જોઈ છે. ઈશ્વર મેહરબાન સુધી સારો માર્ગ આપશે પણ બધી તકો આપણી પાસે તેમ ક્યાંથી હોઈ શકે.

 

that's why never look back always see in front that to, Up to your sight can allow you to see...

you have mention in your one of the p.s. that when ever you glance back for your -ver life it. puts you a little bit up set of mind. dear friend never look back. it always give trouble, and sorrow.

 

પ્રવાસ હાલ જવાનું થતું નથી પણ જો તે થવાનું હોઈ તો તારો પત્ર મળશેજોકે તે બાબત રજા મળશે. તારો મામા તરફનો જે પ્રેમ છે તે ટૂંકમાં તે ભક્તિભાવ પણ શા માટે શું છે તેઓ સમાચાર હાલમાં આપતા પહેલા થોડું ઘણું નક્કી કરવા ઈચ્છતા હોય.

 

અનુકુળ ભાઈ. અમે આવવાને ગમતા પણ ખાસ મુલાકાત થવાથી રવિવારે ઘરે આવેલ થોડી વાતચીત થઈ હતી. તે પણ તૈયારીમાં છે.

સાથે મારો અમારો સર્વેનો ફોટો મોકલ્યો છે. પત્ર મળ્યેથી હોત તો મળ્યો.

હંમેશા તારો પત્ર આવે આશા તો કુશળ હશો. મારા બાબત (કદર) માટે સારું લખ્યું છે.

હંમેશા તારો પત્ર આપજે. પરીક્ષાની તૈયારીમાં છો.

જવાબ તુરત આપશો.

લી. જ્ઞાતિ સ્નેહાધીન રજનીકાંત ના સ્નેહ વંદન. જ્ઞાતિ મામા ને યાદ, પરીક્ષા આપશે છે.

 




No comments:

Post a Comment