Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 20/06/1951

To H. C. Parekh. Room no. 131. Square Hostel Vallabh Vidyanagar ANAND.

 

તા. ૨૭--૫૧.

સ્નેહીભાઈ હરેન્દ્ર જત તારો લખેલો પોસ્ટકાર્ડ મળ્યો અને વાંચીને આનંદ થયો કારણકે ઘણા સમયબાદ તારો પત્ર દેખાયો હવે નિયમિત પત્ર લખતો રહેજે. સંઘમાં હવે લગભગ ૨૫ થી ૩૫ વર્ષની નારી મળશે હવે સાચી. તું તારા પત્ર પ્રમાણે ત્યાં આનંદમાં હોઈશ આશા છે. અત્રે જાણવા મુજબ ત્યાં ખાવા પીવાની અગવડ તો રહે છે. અને તેમાં પણ જો સારી કંપનીનો નો ભેટો થાય તો રહેવું પણ મુશ્કેલ થઈ જાય. તારી વાતો ભારત અને વિષયો માં આનંદ લેતો ભણીને આનંદ મળશે સાચવી ને રહેજે ત્યાં ગુમનામ થઈ જતો. અત્રે અમો સર્વ મજામાં છીએ મારો દોસ્તો મગનલાલ પાનાનો પત્ર હતો તેનો તારા તરફથી કશોય જવાબ હતો તો હવે જરૂર લખશે. મારો જવાબ તારા પત્રના પ્રશ્નો માટે હોઈ. અમો સર્વ મજામાં છીએ. ભરત તથા પ્રતાપ મજામાં છે અને હોસ્ટેલ વધારાના જેમ વલ્લભનગર ગમતું હશે અને અમો પણ સાથેજ આનંદ કરી રહીયે છે. કામકાજ અંગે બહાર જવું છે. રોજ લિ. તા સે સાગરબાર હવે પછી સમાધાન

 

મારા સરનામા માં તું ઘણી ભુલ કરે છે.

R M Shah 43, 1st floor Parekh Mahal L. J. Road Mahim. Bombay.

 




No comments:

Post a Comment