Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Saturday, 21 January 2017

LABHU ACHARYA- 13/01/1954


नाम (Name): Hemendra C. Parekh

पता (Address): B-28 Engineering College Hostel, c/o. Vikas Corporation

डाकखाना (Post Office): Vallabh Vidyanagar ~~~Patel Dharmashala~~~

जिला (District): ~~~Rajkot~~~ ANAND ~~~Near Power House~~~

 

 

લી. રતિ / વલ્લભ વિદ્યાનગર વાયા- આણંદ. ૧૩-૧૧-૫૬ પરીમલની સારી રીતે સારવાર કોઇને તે ઇચ્છનીય છે. પ્રમુખે સાંભળવા.

 

હેતુ, લાલુએ લોઢાડીને મન મટે વળ્યા. રાજી નજી છતાં થોડી લગાધ થાય એટલાનું લખું છું કે હું જલ્દી આવ. આશા મુબારક

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

૨૮મી નવેમ્બરે ટૂંકમાં પાછો આવી ગયો છે. અને મારી પણ મુજબ આપને ૧૩મી નવે. થઈ. કોલેજ ખોલવી રેલ પ્રમાણે ૧૦મીએ ખુલી ગઈ છે. હવે અમે સાધના ગુલામ ૧૦મીએ અહીં માવલેર આવી ગયા છીએ પણ આપણા ચિત્રનગરમાં તારું કંઈ ઠેકાણું નગારું નથી. હવે તારે ત્યાં સુધી દિવાળી માણવાની છે? હવે તો હું મોટો થતો જાય છે. થોડા દિવસોમાં ઈજનેર બનીને નીકળીશ. તારે સમય હોય તો તો બીજી રજા છે. વધુમાં અમને તારી ઈર્ષા આવે, ને! અમે અહીં ક્લાસ ભરીએ અને તું મજા કરે, વાહ. દીન ધંધો શોધી નાખ્યો છે. ભાઈ અમને કરાર મંજૂર નથી. પાયેદસ્તર તું કોલેજમાં હાજરી આપ અને અમે આપીએ. વાત જરાય અન્યાય ભરી લાગતી હોય...

 

 

તો કોઈ જ્ઞાતિ આદમીને પૂછી જો રે. ઠીક પણ અંગે તેડું મોકલવાનું નોંધવા તો પણ.

વાત એમ છે કે B.E. (Mech.) (New) Roll No. 10 of attendance ઘટે છે એમ નોટિસ બોર્ડ બૂમો મારે છે. એટલે આપણા તારી મદદની ગરજ છે. મેં આજે ખાનગી રસ્તેથી બાબત તપાસ કરી છે જેમાં કુલ ૨૬ દિ.ની ગેરહાજરી છે. max ગેરહાજરી ૨૦ દિ.ની છે યા ૨૭ દિ.ની તે જરા શંકાસ્પદ લાગ્યું. એટલે સૌથી ઉત્તમ રસ્તો છે કે તારે અહીં આવી ઘરનું કરવું. અરે. તું રેલો છે! સફળતાપૂર્વક તો કર. આલ હાથ સીધો અહીં ખેંચી લઉં.

~~તારો સદાય~~ બાપુના સાયરના સપ્રેમ...

 




No comments:

Post a Comment