Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Saturday, 21 January 2017

PARIMAL CHITALIA- 06/02/1956

To,

Mr. HEMEN. C. PAREKH. B.E.

616 E. DANIEL

CHAMPAIGN (ILLINOIS)

U.S.A.

1008 W. Illinois

Urbana, Ill.



39, Junnarkar Hostel

V.V. Nagar

Anand.

D. 25-1-'56.

 

પ્રિય ભાઈ હેમુ,

તારો પત્ર નાતાલની રજાઓ પહેલા મળ્યો પણ રજાઓમાં મુંબઈ ગયેલ અને ત્યાં મારી પાસે તારું એડ્રેસ નહોવાથી પત્ર લખી શક્યો નહી અને અહીં આવ્યા પછી સબમીશનની ધમાલમાં હતો એટલે પત્ર થોડો લખાયો છે તો માફ કરીશ. ત્યાં બધો અંગ્રેજીમાં પત્ર લખતો થઈ ગયો છો તે જાણ્યું પણ પુરૂ આવડે નહી તો અડધો અંગ્રેજી અને અડધો ગુજરાતીમાં કાગળ લખવા કરતાં આખો ગુજરાતીમાં લખવો સારો. તું ત્યાં મજા કરે છે તે જાણ્યું. અહીના ખબરોમાં એક તો ભાનુ વિદ્યાનગર છોડી ને લી જાન્યુ. થી મુંબઈમાં મારી ઓફીસમાં રૂા. ૨૦૦/- ના પગારથી નોકરી કરે છે અને તેને જગ્યાએ અજીત મહેતા ઉર્ફે મુરાર આવ્યો છે. આજે વિદ્યાનગરમાં V.P. ના એક M.A ના છોકરા મી. ત્રિવેદીએ આપઘાત કર્યો છે. Love matter છે એમ સાંભળ્યું છે. મુંબઈમાં સખત તોફાન થઈ ગયું એટલે ૨૬મી જાન્યુ. ને દિવસે મુંબઈ જવાનો પ્રોગ્રામ મુલત્વી રાખવો પડ્યો છે. આચાર્ય વગેરે બધા સલામત છે, મેં તા. ૧૬ માર્ચ ૧૯૫૬ થી પૂર્ણિમાના ચાંદનીમાં વરવાનું નક્કી કર્યું છે તો તારે ૧૬ મીએ અહી આવવું પડશે, વધારાની કંકોત્રી તો મોકલીશ પણ આતો...

 

 

ખાનગીમાં અગાઉથી જણાવું છું આશ્ચર્યની તારીખ હજુ નક્કી થઈ નથી. Annual Exam. ૯મી એપ્રીલથી શરૂ થાય છે. ભગવાનની મહેરબાની હશે તો પાસ થઈ જઈશું નહીતર પછી ઓક્ટોબર તો છે . Ist Class નો તો વિચાર પણ કરી શકતો નથી. મારી તબિયત સારી છે. વજનમાં ખાસ ફેરફાર નથી તારું વજન વધ્યું છે જાણી આનંદ પણ જો તું ત્યાં આવીશ તો થોડા વખતમાં તારી સાથે હરીફાઈ કરીને તને હરાવીશ. ત્યાંની છોકરીઓ પરણેલા છોકરાઓ સામે જુએ તે બંને પણ હું સામાવાળો થઈને ખબર પડવા દઉં કે હું પરણેલો છું. પણ જો તું ખાનગીમાં કોઈને ખબર આપીને દગો કરે તો પછી ખલાસ. તારો અભ્યાસ બરોબર ચાલતો હશે. મારે તો દર વખતની માફક ચાલે છે.

૩૧મી જાન્યુ. સુધીમાં બધું Submission આપવાનું છે એટલે વાંચવાનો સારો વખત મળશે. તારા ત્યાંના અનુભવો લખજે, અને મળતાં લખતો રહેજે. B.V.M ના મિત્રો ને યાદ. પત્રનો જવાબ જલ્દી...

(Bottom Left Boxed Text):

તારીખ નક્કી થયે જણાવીશ. પરિમલની જેમ આશ્ચર્ય, આશ્ચર્ય થવાનું હજુ નક્કી નથી. છતાં આપણને પ્રેમ હશે તો તારી હાજરી મને અનુભવાશે . તારી છાયા મને સદેશ થશે . ભાભી-તારા- હું નથી જાણતો તારી પ્રેમિકાઓ તો મોકલવી પડશે, એક હિંદુઓ મૂર્તિપૂજામાં માને છે ભૂલવું કોઈએ. જયંતભાઈને યાદ આપજે. અન્ય મિત્રોને- કણીતા રતિ- પ્રેમ. મને પત્ર મુંબઈ લખજે. લખવામાં- જો અખાડા કરીશ તો ઠીક નહિ રહે. જીવંત જલસો ખૂબ હોય તને સમજાવવું નહિ પડે. ત્યાંના અનુભવ જણાવજે. અમારો જીલ્લો છે દેશમાંનો અંતર લાવશે. ચાલુક્ય...

 

હરીશ

પરીમલ

રમેશ

 

/૪૩ ગાંધી સ્કૂલ નં.

મુકામ ડોન. મુંબઈ .

--૫૬

 

 પ્રિય લીના,

સાંજી વખતે pen ઉપાડું છું ત્યારે જાણું કે તે પ્રેમભરી ભાય લીડી ચાલતો હોઉં એટલો ઉમળકો આવે છે. ઘણો વખત આપણે રીતે રૂર્યા છીએ એટલે ભૂતકાળની યાદ આવે અને તેમાં અત્યારે બાદમાં કોઈ નથી ત્યારે તો યાદની માત્રા વધી જાય છે. આપણે ફરી મળવા લાંબો વખત રાહ જોવાની છે, પણ એનો વિચાર કરીશું કારણ કે મિલન આનંદદાયી બનાવવું છે. તું મારી સામે અનેક પ્રશ્નો કરીશ પણ મારી કીટમાં હું તને બધું સત્ય જણાવીશ. ઓફીસની ૧૫ક્ષ વિ.નગરની તેમની વ્યવસ્થા જડવાની જવાબદારી મારે શિર આવી હતી. ખેલકુદ સાહેબને મળવું પડ્યું. અને એમાં એટલું નામ આવી પડ્યું ને સવારના થી રાતના ૧૧-૩૦ સુધી મારે... દોડાદોડ કરવી પડતી. પ્રીન્સપાલ પણ કહી દીધું હતું કે નોટીસ ને અવાય તો વાંધો નહિ પણ ફિલ્મને થામે પાડી દો. એન્જીનીયરોને સારો ખોરાક મળવો જોઈએ. ઘમાલમાં પરિમલ સાથે નિરાંતે વાત કરી શકયો નહિ. નિરાંતે શ્વાસ લેવા ગયો ત્યાં Mother Serious નો તાર આવ્યો. મુંબઈ આવીને એમ લાગ્યું કે વિ.નગર રહી શકાશે નહિ અને એમાં શાંતિલાલ નોકરી પણ આપી એટલે ૨૬મી ડીસે. થી મુંબઈમાં આંટા મારી રહ્યો છું. દરમ્યાન રેલ્વેની Estimator ની post માટે interview આપ્યો... select થયો છું. બધું મળીને ૨૧૫ મળે. પણ જવાનો વિચાર થતો નથી. Risk કરીને એક વર્ષ તો અહી કાઢવું પછી વિચારીશ. છતાં એક વિચાર કરું છું. તારો અભિપ્રાય જણાવજે Grade 150-225 છે. મુંબઈમાં આવી ૧૦-૩૦ થી - ઓફીસ ભર્યા પછી થાકી જવાય છે. એમાં રમણ તો ભાષાવાદનું ઝેર ફેલાયું છે. ગુજરાતીઓ પર ફિલ્મ ગુજર્યા. સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા, સ્તંભ કાપી લીધા, લગ્ન કરી રજૂઆતો કરી. મહાત્માના ભારતના લોહીનું ને મુંબઈમાં બન્યું. હેવાનિયતનું સામ્રાજ્ય તે છતાં સદાય ન્યાયી ગણાવવાની દાનત છે. કોઈને માટે શરમ જેવું લાગતું નથી. અને અત્યારે શાંતિ છતાં લગ્ન કરી રાખવાના આદેશ મળતા રહે છે. બાપુ-વલ્લભની પ્રતિમાઓને માસૂમના હાર પહેરાવ્યા, નહેરુની મોરારજીની અને S.K. Patil ની પ્રતિમાઓને ખામી ઉતારક્રિયાઓ કરી છે શિવાજીના વીર સપૂતોની સંસ્કૃતિતા. એક શહેરમાં લશ્કરનું વાતાવરણ છે. પોલીસનો બંદોબસ્ત છે પણ તે પૂરતું ગણાય. કરફ્યુમાં ગલીએ ગલીએ અને મામે મામે ગુજરાતી-મરાઠી મિશ્ર છે ત્યાં બધી પોલીસ કેમ પહોંચી શકે! ઈશ્વર બચાવે. એક સમયે કંઈ ગુન્હો વગર થયું. જો કે મારા મામાના અમે ગુજરાતી કુંટુંબો છીએ જ્યારે ૮૫ મરાઠી છે. ભારતમાં ભાષાવાદે સોમવાર કરતાં ભયંકર ઘેર કર્યા.

માટે ચંદ્ર માટે તો આપણે ગાંડા થા. ઈન્દુને વ્રત કરવા નમ્ર વિનંતી કરવી પણ વિશ્વાસ છે. અંગ્રેજીનો end કે જેની શરૂઆત (P.T.O)

 

 

P.S. CHITALIA — L.H. ACHARYA.

BOMBAY - 7.

39, JUNNARKAR HOSTEL

V.V. NAGAR

ANAND

INDIA.

 







No comments:

Post a Comment