શ્રી
રવીન્દ્ર સુનીલાલ પારેખ, સુખપરા વડીયા
મિલાપ
પોસ્ટ
બોક્સ નં. ૨૩ : ભાવનગર
(સૌરાષ્ટ્ર) તંત્રી : મહેન્દ્ર મેઘાણી
૧૦-૫-૫૪ / ભાઈ
સવિતાબહેન, રવીન્દ્રભાઈ
ભાઈ
રવીન્દ્ર, તારી ઉપરનું નાનું
પદું આજે મળ્યું, પણ
એ તો ગયા શનિએ
અહીંથી મુંબઈ પહોંચી ગયા છે — નૂઆવા.
(+ શિવકુંજ, માધવભાઈ જૈન, ઘાટકોપર) એ
આવ્યા પછી તમે બધા
જરૂર અહીં આવજો — મંજુબહેનને
લઈને. ચંદાબહેન તો કલકત્તા પહોંચી
ગઈ હશે. હમણાં તો
પિનાહ અને નગીનભાઈ અહીં
છે છતાં અમે બધાં
એકલાં
પડી
ગયાં હોઈએ એવું લાગે
છે, +રવીભાઈ ૪-૫ અઠવાડિયાં
સુધી તૃપ્ત — પ્રવીણ — વિજુબહેન મુંબઈ ગયાં નથી. ઘર
ભરેલું છે એવું. તમે
સૌ કુશળ હશો. પૃ.
મા વગેરેબધાને વંદન. લિ. મહેન્દ્ર



No comments:
Post a Comment