Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 16 January 2017

RAMESH MEHTA- 17/12/1955

बम्बई फॉरेन / 12 - PM / 19 DEC 45

To Mr. H. C. Parekh 616 East Daniel Street Champaign ILLINOIS (U.S.A.)

 

Ramesh Mehta INDIA

image_4ae861.jpg

 

ઘાટકોપર, ૧૯-૧૨-'૪૫.

 

પ્રિયભાઈ હેમેન્દ્ર,

આલગીયા વગેરે ના પત્ર મળ્યો. સવડોઆર્થ નાકુલાઈનો પત્ર આપેલો. મારે જરા ઉતાવળે મુંબઈ આવવું થયું અને મુંબઈ આખી વખત Influenza જેવું થયાથી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, કારણો સર તમે માગવેલ વસ્તુઓ માંથી કંઈ લાવી શકતો નથી. આપણ કાલે Boat ઉપડે અને હું ગઈ કાલે ટીકીટ મર્જ આમ ખૂબ દોડાદોડ અને ખરાબ તબિયત ને અંગે તારા જનકા ને કે બિપીનભાઈ દેસાઈ ના પિતાજીને મળી શક્યો નથી. હું લંડન ત્રીજી જાન્યુઆરીએ પહોંચું છું. છઠ્ઠી જાન્યુઆરીએ Southampton થી રવાના થઈ (Vessel "Franconia")

 

તા. ૧૬મી જાન્યુઆરીએ New-York પહોંચશે. ન્યુયોર્ક બે-ચાર દિવસ રહેવાનો છું. લંડન થી બીજા પત્રમાં મારી Exact Date લખીશ; એટલે "ઘરવે" તાળું માર્ચ જેવા જજો!!!

ભાઈશ્રી આલગીયા Champaign છોડીને જશે તે સાંભળી અડધો ઉત્સાહ માર્યો ગયો છેઅહીંથી મંજુલા મેળવવાનો સમય નથી પણ તેમના એક મિત્ર પારેખ (તેમના પોતાના) મંજુલા છે તો લક્ષ જનશે તો લખજો. તારે ઘેરથી આપેલા ત્રણ પુસ્તકો માંથી બે રશિયા ને લગતાં હતા અને વિરેન્દ્રભાઈના પત્રમાં (પાછળથી) મને સુચન મળ્યું છે કે અત્યારની પરિસ્થિતિમાં ત્યાં તે લઈ જવા યોગ્ય નથી તેથી માત્ર "રાંધણકળા" ઉપરનું અમૂલ્ય પુસ્તક લીધું છે.

 

ભાઈશ્રી આલગીયા, જોષી, દેસાઈ અને ગુપ્તા ને સ્નેહસ્મરણ.

મારી સાથે Boat માં ઘણા મિત્રો છે. તેમાં રાજકોટના ત્રણ છે. . કિશોર કામદાર આઝાદ માં સાયન્સ કોલેજમાં old course ના હતા. કામદાર-જસદણ ના રહીશ વાળા જે Lafayette (Purdue Univ.) જે મારા ધારવા પ્રમાણે Champaign થી ૭૦ માઈલ દુર છે ત્યાં રહેવાના છે. . મધુ શાહ હું ઓળખે છે તે. . કુ. વાસંતીબેન કોઠારી.

યાત્રામાં વાસંતીબેન New York સુધી સાથે છે. કામદાર મારા પછી પાંચેક દિવસો લંડનથી આવશે (ત્યાં સુધી સાથે છે) અને મધુ લંડનથી ઉડશે. તમે કયા કુશળ હશો.

લિ. રમેશના જયભારત

 






No comments:

Post a Comment