તા.
૧૪- ૨- ૫૧. ૫,
પ્રદ્યુમ્ન હોસ્ટેલ, રાજકોટ.
શ્રી.
અનંતભાઈ સાહેબ,
આપને
હું ઓસ્ટ્રેલિયન સ્કોલરશીપ નાં કામ માં
મળી ગયેલો. ત્યાર પછી મેં એ
વિષે વધુ તપાસ કરેલી.
આ
સાથે હું મારા પિતાશ્રી
નો શ્રી. ગીરધરભાઈ ઉપરનો પત્ર બીડું છું.
એમણે મને એ પત્ર
આપને આપી જવા લખેલું
અને જણાવ્યું છે કે આપ
એ પત્ર શ્રી ગીરધરભાઈ
ને પહોંચાડી આપશો. પરંતુ મારી પરીક્ષાઓ ત્રણ
ચાર દિવસમાં શરૂ થાય છે.
તેથી મતે નથી આવી
શકતો. પરંતુ આશા છે કે
આ સાથે બીડેલ એ
પત્ર આપ, માનનીય પ્રદ્યુમ્ન
ને પહોંચાડી દેશો.
સેવકતી
. આપનો હેમેન્દ્ર મુનીલાલ પંડ્યા

No comments:
Post a Comment