J. S. Alagia
512 East White
CHAMPAIGN
(Illinois) U.S.A.
To,
Hamendra. C. Parekh
B.E. (1st class)
c/o. VICAS CORPORATION
PATEL BLDG. Near Power House
RAJKOT
INDIA (saurashtra)
પણ,
ફેબ્રુઆરીથી જૂન સુધીમાં બીજા
ચાર અને જૂનથી ઓગષ્ટ
(ટર્મ)માં બે આમ
કરવાથી - કોઈ કહેશે તો
તમે અહીં આવીને જ
નક્કી કરી શકશો. અહીં
૬૦ હિંદી વિદ્યાર્થીઓ અને ૭ હિંદી
છોકરીઓ છે. ૯ ગુજરાતી
છે. અહીંનું Mech. કેવું તે મને કંઈ
ખબર નથી પણ અલી
Mech.માં ત્રણ ચાર હિંદી
વિદ્યાર્થીઓ ભણે છે. અહીં
આવો તો આપણે સાથે
જ ઘર ભાડે રાખી
રહીશું. માટે જલ્દી જણાવો
તો હું ઘરની તપાસમાં
રહું. ૧લી ટર્મની શરૂઆતમાં
એકાદ અઠવાડિયું અગાઉ આવવું ડહાપણ
ભર્યું છે કારણ ક્લાસમાં
આપણું હિંદ જેવું નથી.
પ્રોફેસરના દાખલા આપે તે ગણતરી
તરત ગણવા આપવા પડે.
વર્ગોમાં અનેક પ્રશ્નો પૂછાય.
અને References વાંચવા પડે અને પાછું
આ Regular work પર ગુણાંકન $40\%$ પાસ
નાપાસનો આધાર. હું તો ગણતરીમાં
રક્ષોનો તે હેરાન થઈ
ગયો હોત, વળ પ્રધ્ધતિ
જુદી, બહુ નિયમિતતા કેળવવી
પડે. Units જુદા, Specifications જુદા! Kips અને $200\text{ lbs}$ નો ૨૭-૫-વાળી નાની વહી
નકામી છે.
રહેવામાં
પણ શરૂઆતમાં તકલીફ - માટે મોડા આવવાનો
વિચાર કરતા નહિ. ચાર
મહિનામાં તો વિષય ભણાવાઈ
જાય અને પરીક્ષા થઈ
જાય તેમાં તમે પાછળથી cover up ક્યાં
કરો? પરીક્ષા પાછી પાંચમાંની રજા
પણ ના હોય. માત્ર
મન ગમે તેવા પાસ
થઈ જાય છે તેવું
મગજ છોકરાઓ Notes copy કરે, દાખલા (ઘેરથી
ગણવાના) copy કરે (આપણા હિંદીઓ
- અમેરિકનો નહિ) અને છેતરે
તો થાય! આપણને તો
Practical work છે નહિ. અહીં workshop કરવાની
Undergraduateને પણ નથી હોતી.
અભ્યાસ Sincerely કરો તો Tough, પાસ
થવા ધારશો તો easy પણ સમજી કરવું
જ પડે. ડ્રોઈંગ submission નહિ જ.
વકેશન - લો તો ૧લી
સપ્ટેમ્બર ૧૫, લખો તો
૧લી ઓગસ્ટ ૧૫ સુધી અને
ઓગસ્ટ ૧૫ થી સપ્ટે
૧૪ તો પ્રાઇવેટ વકેશન
જ. પાર્ટ ટાઇમ અને વેકેશન
દરમિયાન નોકરી તો મળી જ
પણ તમારા વિષયની જ મળશે એવું
નહિ. કલાકનો ૧ ડોલર સામાન્ય
પગાર છે. એન્જિનિયરિંગની પરવાનગી
પહેલી ટર્મમાં ના મળે, બીજી
ટર્મમાં તરત મળે. મારે
માટે મારા પ્રોફેસરે મારા
વિના એને ચાલુ રાખી
નથી, અગાઉ પરવાનગી માંગી
હતી. બહુ તકલીફ પડી
હતી. Full time jobમાં લાંબો વખત
ઈચ્છો તો ૩૫૦ થી
૪૫૦ ડોલર મળે. ૧
મહિના નો જ દિવાના
હો તો મળશે જ
નહિ પણ મળ્યા તો
૨૦૦ થી ૨૫૦ ડોલર
મળે. પાર્ટ ટાઈમ કોલેજ hours તો
તમે જે વિષય લો
તે માટે નક્કી કરવા
ટાઈમ છે અને પાર્ટ
ટાઈમ જોબ માટે અનુકૂળ
થઈ જાય. @ હું M.S. મેળવ્યા બાદ ગ્રેજ્યુએટ રેન્ટની
જો અહીં પણ Experienceની
ખૂબ રેન્જ? સ્કોપ તો મેરીટનો જ
સવાલ અને ખૂબ કોસ્ટલી
હોઈ એમ હું માનું
છું. @ હોસ્ટેલોમાં રહેવું ખૂબ મોંઘું. હિંદીઓ
ભેગા ગામમાં રૂમ ભાડે રાખી
કે રસોડું બને રસોઈ એમ
ઘર ભાડે રાખી રહે
અને બહાર રાંધી રાંધી,
Paying guestની system નથી. ઘર ભાડે
રાખી સાથે રાંધો તો
બહુ સસ્તું પડે ( કોઈ સાથીદાર થઈ
જાય) મને માસિક ફ્યુઅલને
માસિક ૫૦ ડોલર ખાવાનો
ખર્ચ થાય છે. + ૨૦
ડોલર પરચુરણ = ૭૦ ડોલર માસિક
(૩૫૦ રૂપિયા) ચોપડીઓ તો તમે તો?
Library જ વાપરવી. Equipment નો ખર્ચ અંદાજી
શકાતો નથી. @ ત્યાંથી ઘણુંખરું માડું સ્વેટર મળ્યું. શિવાજીની જાકીટ કંઈ વાપરતા હોતે
લઈ લેવું. ઈન્ડિયા જેવી ઠંડી અગતા.
જોડા અહીં ખૂબ મોંઘા
મળે છે. ચંપલ (ઉનાળા
માટે) અહીં મળતા નથી
તે લઈ લેવા. રૂ
કપાસ લઈ લેવા. હાથીદાંતની
માળાઓ, બેરીંગ તથા સુખડની વસ્તુઓ
જેટલી બને તેટલી લેતા
આવવી. પ્રોફેસરોને (તેમની પત્નીઓ માટે) આપવા થાય. મારે
માટે બે લિંગા આપો
તો આભાર. હું બજાર માટે
સાંભળતો પણ મારા માટે
જ બહુ નથી લાવ્યો
પુરતી. મુરબ્બો! ગરમ કપડા ત્યાંથી
સીવડાવવા નહિ. ત્યાંના cut અહીં
સાવ ગંધા લાગે છે
એમ અહીં તે જણાવે
લગભગ મળે છે. cottonના
પાટલૂન ( સ્કૂટર તો નહિ જ)
સીવવા નહિ. પણ sleeping pajamas અને જમીન
લાવવા. તમે અહીં આવશો
ત્યારે તમારું શરીર ખૂબ વધી
જશે મારે મોટો માપ
સીવડાવવા. મને મારા પર
પણ ખૂબ અહીં થતાં
જ નથી. અને હું
vegetarian જ રહ્યો છું. રાંપે રાંધતા
આવડે એ કહેવાય. મને
ખૂબ સરસ જડે છે.
અહીં બધા શાક મળે
છે. લોટ મળે છે.
તેલ મસાલા મળે છે, દહીં
દૂધ મેળવતા મળ જાય છે.
પછી શું? રેફ્રિજરેટર હોઈને
અઠવાડિયે લઈ આવવાનું જૂઠું,
મુંબઈથી મારે માટે ભુનેશ્વરજી
કેસર ભીની સોપારી બે
સલગે ત્યાંથી નીકળો તો એક ડબ્બો
લેતા આવશો? તમારા માટે પણ લાવજો.
એડમિશન મળે કે તરત
તેની સેપીઓ સાથે (૧) ડોલર પરમીટ
માટે Reserve Bankને અરજી કરવી
(૨) પાસપોર્ટ માટે અરજી કરવી
(૩) વીસા માટે અરજી
કરવી (૪) પાંચેક આયસીક
મેળવી લેજો નહિ તો
ટિકિટ વિના પણ વહી
જશો. One class steamer
Tour classની જ) માં મુસાફરી
હું
તો માત્ર ૧ જ લાવ્યો
છું. અહીં કંઈ કંઈ
વસ્તુ છે કે જેના
વિના તમને ચાલે નહિ
તે લઈ લેજો. (ચશ્માની
spare frames + સ્પેર ચશ્મા સરસથી રાખતા આવજો) અહીં મળે છે
ના મળે તેમની મને
શંકા હોય તે મને
તરત લખો તો હું
ખ્યાલ આપું, અલબત્ત પાન નથી મળતા.
અઠવાડિયામાં
@ હું ૪ વિષયો ભણી
રહ્યો ગયા સત્રે, અને
અત્યારે બે વિષય ભણું
છું. સાથે રિસર્ચની પણ
ખાસ પરવાનગીથી Research કરું છું. જેનો
મને રિસર્ચમાં ૧.૫૦ ડોલર
પગાર મળે છે. એ
ઉપરાંત બીજી મારી પોતાની
શોધ કરું છું જેના
પર મને આવતી ટર્મમાં
અને વિષય જેટલી ક્રેડિટ
મળશે એટલે મારે આવતી
ટર્મમાં માત્ર બે જ વિષય
ભણવાના રહેશે. હું ફેબ્રુઆરીમાં પૂરું
કરીશ. @ ઈલિનોઈ યુનિવર્સિટી આ દેશની ઘણી
મોટી યુનિ. માની એક છે.
૧૪૦૦૦ વિદ્યાર્થીઓ છે અહીં. અને
તમને ખાસ પસંદગી ના
હોય તો અહીં આવો
તો મજા રહેશે. એમ
હોય તો છ મહિના
પછી બદલાવશે યુનિવર્સિટી, જો કે બદલાવવામાં
જરા માથાકૂટ તો છે જ.
તમને આ યુનિ.નું
બુલેટીન મોકલું છું તે ટર્મમાં
બધું બધું પડતું મૂકી
આ પ્રશ્નો પર જ ધ્યાન
આપજો. મેં રજી વખત
છે, માટે બધું બધું
પૂછાવજો અને આ પત્ર
જરૂર લખજો. સૌને પ્રણામ.
— જ્યોતિન્દ્રના
પ્રણામ
પ્રિય
પારેખભાઈ — અમે ઘર બદલાવ્યું
વચમાં — એટલે તમારો પત્ર
512 E. White Champaign / (Illinois) / 7/12/55
મોડો
મળ્યો પણ મળ્યો એટલે
જવાબ નો તે જ
મિનીટે આપું છું. બીજી
બાકી અવાજ પછી $\rightarrow$ પહેલાં તમારા
પ્રશ્નો:— આ યુનિ.માં
Mech. Eng.નો course છે અને ટર્મ્સ
નવ મહિને બે સેમો. સપ્ટેમ્બરથી
ફેબ્રુઆરી, ફેબ્રુઆરીથી જૂન અને જૂનથી
ઓગષ્ટ એમ ત્રણ છે
એક સત્રમાં વધુમાં વધુ પાંચ વિષયો
ભણી લેવાય. (જૂનથી ઓગષ્ટની summer session માં વધુમાં વધુ
શા વિષયો ભણી લેવાય.) બધા
થઈને M.S. થવા માટે નવ
વિષયો ભણી લેવા પડે.
પછી જ્યારે ભણી રહો ત્યારે
જ તમારી મરજી! આપણને જોખમ ઓછું એક
સત્રમાં ત્રણ (summer માં નહિ ગણાવું
હોય તો ના ગણાય)
વિષયો ભણવા જ પડે,
જો half-time બટાર કામ કરો
(અઠવાડિયાના ૨૦ કલાક) તો
ત્રણથી વધુ વિષયો ભણવા
ના દે. જો $1/4$ time કામ
કરો તો ૪ થી
વધુ વિષયો ભણવા ના દે.
આમ ક્યારે ભણી રહો તે
તમારા પર આધાર. તમે
સપ્ટેમ્બરમાં જોડાશો અને જો part time કામ
નહિ કરો તો સપ્ટેમ્બરથી
ફેબ્રુઆરી સુધીમાં પાંચ ૪ વિષયો
ભણાય અને ફેબ્રુઆરીથી જૂન
સુધીમાં બીજા પાંચ વિષયો
ભણાય અને એમ નવ
વિષયોમાં ખતમ. જો પાર્ટ
ટાઇમ કામ કરવું હોય
તો ફેબ્રુઆરીથી જૂન સુધીમાં ૩,
જૂનથી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી




No comments:
Post a Comment