સૌ
ભારતીબેન. પારેખ સાહેબ
કેમ
છો હું મજામાં છું
તા ૧૭મી એ મામા
સુરેશકુમાર તેમના છોકરા માવજી જેઠી એ છોકરી
જોવા ગયા મળવા કુશળતા
આપ્યા હતા તે લોકોને
રોકાવા માટે મેં ટહેલ
કરી કરી વરસે છે
તેને બદલે ત્રણ દિવસ
રહ્યા હતા તમો ને
બહુ જ યાદ કરવા
હતા પણ આજ એમ
હશે છે અને મેં
ખોરાકનું સારું સ્વીકારી પૂછ્યું હતું તમો મને
બહુ જ યાદ આવ્યા
હતા આવી વખતે આંખમાંથી
આંસુ પડી ગયું હતું
મેં જે બે ફેરફાર
કરવા જોઈતા હતા તે કઈ
રીતે કેમ રહ્યા છો
તો મેં કહ્યું આજે
કુણા પડોશા યો યાદ આવ્યા
છે જાનું તા ૧૭ એ
તમારો લગ્નનો દિવસ છે તો
સારી
રીતે ઉજવશો મારા શુભેચ્છા છે
કે તમો જુગજુગ સાથે
રહો બેન કુણા મારા
રામસીતા નું જોડું અમર
રહે ભગવા ને તમો
ને સુખી રાખે ઈચ્છા
રાખું છું મજી મમ્મી
ના લગ્ન નો દિવસ
સારી રીતે ઉજવશો મને
કાગળ લખતા આપજો ભયા
તો સુધારા ને પોંયશો તમારો
ફોન આવ્યો હું ઘણી ખુશ
થઈ છું સૌ ઈન્દુબેન
સૌ સરલાબેન બધાને મારા યાદ કહેશો
જેમે દીકરા રાજી તે તેમની
રાજી છે તેની મમ્મી
રાજ દુરેરામ ના મંદિર પાસે
રહે છે સૌ જ્યોતિ
સૌ પુનમ ભાઈ આખી
મજામાં હશે બંને છોકરાઓ
મજામાં હશે દીપ્તિ ના
સાસુ પાપા મમ્મી બાબા
જીજુ મજામાં હશે આપણે સાથે
રહી મજા કરવા તૈયાર
આપે છે
લી.
કુસુમ વિઠલાણી

No comments:
Post a Comment