To, H. C. Parekh 77 B, Engineering Hostel Vallabh Vidyanagar
Via Anand
સ્નેહી
ભાઈશ્રી હેમન્ત જરા તને અગાઉ
પત્ર લખેલ પણ તારા
તરફથી જવાબ નથી. આજરોજ
બે બુકપોસ્ટ પેપર તથા બુક
રવાના કરેલ છે જે
મલ્યે પુંછાયા કરશો. વા. મહાદેવ પણ
મહારાજ હશે તો તુરત
મોકલશે. અમે અહીં સર્વે
મજામાં છીએ તું કુશળ
હશે. મેં બતાવેલ રાહ
જુએ છે કે કેમ?
કે હજી સુધી વાયદા
જ ચાલુ છે. જીજ્ઞાસા
ને મજામાં હશે. તું કુશળ
હશે. વિસરાતા નહી પત્ર આપજો.
લી. ભાઈશ્રીના રજનીકાંત ના જય ગોપાલ


No comments:
Post a Comment