H. C. Parekh. 72. B. Engineering
Hostel Vallabh Vidyanagar Via. Anand
મુંબઈ
તા. ૧૯/૭/૫૨
સ્નેહી
ભાઈ શ્રી હરિશ્ચંદ્ર, તારો
જખમનું પત્ર ૧૭ મીએ
મળ્યું. વાંચી ખુબ આનંદ થયો.
તને હું અત્રેથી સોમવારે
પેપર મોકલાવીશ.
લખાણ
લખવાનું જે. તારા પત્રો
વાંચીને તને Rolling stone કહું કે કેમ?
After study in B.E. you must be a rolling stone for at lest 2-3 years. કોઈ પણ વેપાર
કર્યા વગર જે ન
આપણી બુદ્ધિ કહે તે મુજબ
તો પુર મુંડાવવું. પણ
મુંડાવવામાં પણ ફરક રહે
છે. હાલથી મુંડાવવું સારું છે માટે.
ભણવાની
સાથે સાથે મન પણ
મક્કમ રાખજે. બાકી આંખોમાં દરરોજ
૨ ચમચી ઠંડા પાણી
નાખી શરૂઆત કર એટલે તને
સવારે કચરો આવી ને
નંબર પણ ઉતરી જશે.
જરૂર શરૂ કરજે. ભીના
પગે ચાલવું ઘાસ મેદાનમાં હોય
તો સવારે પણ પડ્યો હોય
તો ઉઘાડે પગે ૧૫ મિ.
ચાલવાનું રાખજે જેથી પગના તળિયા
ગરમ નહી થાય તેથી
નંબર જરૂર ઓછા થશે.
આજે પ્રયાસ ચાલુ કરજે. તેનું
જ.
રાત્રે
વધારે વાંચવું નકામું છે તેના કરતાં
વહેલા સુઈને સવારે ઉઠી અને પછી
પ્રભાતિયા સાંભળવું.
રાત્રે
વધારે વાંચવાનું બંધ કરજે. ભણવા
સિવાય બીજી કોઈ બાબત
પર ધ્યાન દેવું નહિ એ જ
પ્રભુ ભક્તિ છે.
પ્રણામ
સદા આપનો રજનીકાંત



No comments:
Post a Comment