Vinodrai
Shantilal
Taralanda
Vadod
તા. ૧૮/૪/૧૯૪૮
ભાવનગર
લી. ચુનીલાલ ના. શાહ
દેવકુંજ - દેવીરોડ.
કૃષ્ણનગર
ભાવનગર.
પૂજ્ય
ભાભર માની સેવામાં,
તમને જરૂર મારી વાતનો નહીં જ માનો
કેમકે મારાથી એવું થઈ ગયું છે – લગ્ન વખતે તો
ઉતાવળમાં ને વળી આઠ દિનમાં મારે તૈયારી કરવાની
હોવાથી મેં ન લખેલ. બાકી રોજે રોજ યાદ તો કરતી જ
હતી.
તમને રોજ લખવા ઈચ્છા થાય વળી ઉપરાંત મારી
તબિયત પણ ખરાબ પણ પહેલાં પરોક્ષામાં પડી હતી – એય
ઘરના કામમાં ખૂબ કામ રહે છે તેથી કાંઈય બની નહીં.
તમને મળવાનું મન ખૂબ છે અને અમે ૧લી તારીખ
પછી એ તરફ નીકળવા ઈચ્છીએ છીએ. જો નક્કી
કરશું તો તો હું તમને જરૂર આપશું. તમને મળવાનું
ને તમારી સાથે રહેવાનું પણ એમાં તો બહુ મન
થાય છે. તમારી ચિંતા બહુ થાય છે. હવે તો તમારે સૌની
સાથેજ રહેવું જોઈએ. તમને કેમ રહે છે?
તમે લગ્નમાં કેમ ન આવ્યા? મને બહુ હોંશ
હતી. છેલ્લી સવારે પણ વાટ જોઈ હતી.
મારા પ્રત્યે માઠું ન લગાડશો ને હવે
તો મળવું જ છે. હું નિયમિત તમને પત્ર લખતી
જ રહીશ.
બા તથા ભાઈરકાઓ અહિયાં આવી ગયા છે ને
સૌના શરીર પણ સારાં છે. અમદાવાદથી પણ સૌ
આવવાના હતા પણ ભાભીને ઈન્ફ્લુએન્ઝા એટલે કે
શરદીમાં તાવ આવે છે તેથી આરામ થયો આપ્યો. એમડા
વો બન્ને ઘરે જવાનું વચન છે. તમારા આવવા વિષે
પૂછીને લખશો. તમે આવશો તેમાં શું વળી?
તમારો પ્રેમ છે નહીં શું વિસરીશ? અહીં બહુ
હોંશ છે તો હું ત્યાં આવીશ ત્યારે જરૂર આપશો.
તમે મારા સસરા પર તેડાવવો હોય તો પત્ર લખશો
તો હું અઠવાડિયું આખું ય નહિતર પણ ગમે.
તમારા શરીરની નબળાઈ વહી બહુ ચિંતા
થાય છે, સમજી ઈચ્છા અમે સૌ સદા ભૂલ્યા
આવ્યા છીએ પણ ઘર અંગે તમે પણ બધી
સમજ હજો, કોઈ બાબતમાં પડ્યા વિના શાંતિથી
ઈશ્વરભજન કરતાં જ અહીં ડો. અમદાવાદ રહો એ
જ બન્ને. તમને શું વાંધો છે? માત્ર શાંત રહેવું.
તમારે જે ભીંસવાડી છે – માણસ બાપુની જે ભીંસવાડી
મૂકી આવ્યા ગયા. જરા સાંભળજો.
લગ્નમાં રીવાજ કર્યા નહોતા. મને જશુભાઈએ
૪૦ સાડીલા, ૧૨ ચણિયા, ૨૬ પોલકાં ધિ. દીધું છે.
ચાંદી નો સોનામાં તો ૨ તુલું બેંકનું ચેટન, વીંટી બે
લગાડી બે કરાવ્યા. મારે સાસરેથી જે ચુડલને
બે સોનાની બંગડી ને એક સાડલો છે. રતિભાઈ અરસોડિયા
ના ઘેરથી સોનાની બુટ્ટી, કાંબી. નટુભાઈએ ઘરથી
સોનાની બે બંગડી, સાડીઓ ગોપીઘર ખૂબ કરેલા.
મોરપીંછ આપશો તો અમે મળવા ત્યાં આવશું.
પત્ર લખી અમારા ખબર દેશો.
મહી ચિંતા ન કરશો – તમારી દીકરી ઈન્દુના
પ્રણામ.
Vinodrai
Shantilal
Taralanda
Vadod
Date: 18/4/1948
Bhavnagar
From: Chunilal N. Shah
Devkunj - Devi Road
Krishnanagar
Bhavnagar
Respected
In the service of Bhabhar Ma,
You will certainly not believe my word, as I have been at fault—at the time of the wedding, I did not write to you because I was in a rush and had to make preparations within eight days. Otherwise, I remembered you every single day.
I wished to write to you every day, but besides that, my health was also poor. Earlier, I was bedridden—and there is also a lot of household work to attend to, so I couldn't write at all.
I long to meet you, and we wish to set out towards your side after the 1st. If we finalize it, I will definitely inform you. I really wish to meet you and stay with you. I am very worried about you. Now you should stay with everyone. How are you faring?
Why didn't you come to the wedding? I was eagerly looking forward to it. Even on the last morning, I kept waiting for you.
Please do not feel hurt towards me; we must meet now. I will keep writing to you regularly from now on.
Ba and the younger brothers have arrived here, and everyone is in good health. Everyone was supposed to come from Ahmedabad as well, but since Bhabhi caught influenza (i.e., fever with a cold), she was advised rest. There is a promise to visit both homes in Ahmedabad. Please inquire and write about your arrival. What is there to hesitate about your coming?
Do I have your love, or will you forget me? There is much enthusiasm here, so when I come there, do meet me.
If you want to send a letter to my father-in-law inviting me, please write, so that I can stay for a full week, otherwise I would still love to come.
I am very worried about your physical weakness. Understandably, we all have made mistakes at times, but regarding the household, please be understanding as well. Without getting involved in any matters, live peacefully, praying to God here or in Ahmedabad; that is best for both. What objection could you have? Just stay peaceful.
Regarding the Bhinswadi house you have—the Bhinswadi house that Manas Bapu left behind. Please listen a bit.
We did not perform customary rituals during the wedding. Jashubhai gave me 40 saris, 12 petticoats, 26 blouses, etc. In silver and gold, he got a 2-tola chain and two rings made. From my in-laws, there are bangles, two gold bangles, and a sari. From Ratibhai Arsodiya's house, gold earrings and anklets were given. Natubhai gave two gold bangles from home, and many saris were gifted by the Gopighar family.
If you give your blessings, we will come there to meet you.
Do write a letter to update us on your well-being.


No comments:
Post a Comment