Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 23 January 2017

RAJNI BHAI- 28/03/1951


હેમેન્દ્ર ચુનીલાલ પારેખ (Hemendra Chunilal Parekh)

c/o Vikas corporation.

31, Patel Bldg.

Near Picture House.

Rajkot

Saurashtra.

 

જગદીશપ્રસાદ પાસેથી તે રજા ગામડા કયાં રાખના થઈ ગયા હશે. ત્યાં મોટાભાઈ તથા અનુપભાઈ ને મારી યાદી આપશો. બીજા અત્રેના ખાસ નથીન પત્ર ની પાવતી લખશો રોજ (મળશે) સ્નેહધન રજનીકાંત ના જયશ્રીકૃષ્ણ બનતા સુધી એપ્રિલના પહેલા અઠવાડીયા માં ભાવનગર પાસે સોનગઢ ગામે આહુતિની રજા પર જઈ (લી. રજનીકાંત)

 

તા. ૨૮--૫૧ મુંબઈ.

 

સ્નેહી નાના ભાઈ હેમેન્દ્ર

જત તારું તા ૨૬--૫૧ વાંચ્યાબના ભાગી. તું આનંદમાં હશે. અત્રે હું એકલો સુખદુઃખના દહાડા વીતાવું છું.

મારે અત્રેથી એક મહીનાની રજા લઈને સોનગઢ જવાની ઈચ્છા છે તેથી મેં રજા માંગેલ છે આજ રોજે ક્યારે રજા આપશે તે નક્કી નથી થશે.

તારા ભાભી તથા રમેશભાઈ કાકો હાલમાં માં (મોરબી) છે અને મારા સોનગઢ ગયા પછી સે ત્યાં આવશે.

પત્ર લખવાનું કારણ હતું કે તારી પરીક્ષા ની તૈયારીમાં મારો પત્ર અને તેનો જવાબ લખવામાં કદાચ તને તકલીફ પડે માટે હું પત્ર લખતો હતો.

તારા માર્કસ ભણવા ઘણા ઓછા ગણાય તેથી આશરે ૩૫% હજી ઓછામાં ઓછા હોવા જોઈએ હવે આવતે વર્ષે તે માટે પુરતી તૈયારી કરશો

 




No comments:

Post a Comment