શ્રી
હેમેન્દ્ર યુ. પરીખ, બી/૧૧, સોલરવિચારિંગ હેરિટેજ
વલ્લભવિદ્યાનગર Via
Anand
મિલપ
(Milap)
૨૦-૧-૫૩ / ૬૬
બાબુ રોડ - ગૌળ કુવા - મુંબઈ
પ્રકાશક:
લોકમિલાપ કાર્યાલય / તંત્રી: મહેન્દ્ર મેઘાણી
પ્રિય
હેમેન્દ્રભાઈ, તમારો તા. ૧૫ નો
કાગળ વાંચી ઘણો આનંદ થયો
— તારી ભાષા માટે જ
નહિ પણ તેની પાછળ
ભાવનાઓ માટે મગરૂરી થઈ.
ચાર સ્વીડીશ મિત્રો આવેલા તેમાંથી ત્રણ તો તમનો
પ્રવાસ પૂરો કરીને વતનમાં
પાછા પહોંચી પણ ગયા છે.
આમાંનાં એક બહેનને વિદ્યાનગરના
કોઈ અધ્યાપકને ઘેર અઠવાડિયું રહેવાનું
બનવાનું નિમંત્રણ પણ હતું ને
વહાં હોવાથી અમને ન રહી
શકાયું. પણ પ્રવાસમાં ન
ઈચ્છવા પડતાં એક સ્ટેજ ધારો
કરતાં વધુ રોકાવું પડ્યું
તેથી પોતાનો પ્રવાસ-કાર્યક્રમ રાખ્યો નહીં જ્યાં વિદ્યાનગર
ને શોલાપુરની બે સુંદર યાત્રાઓ
તેમને રદ કરવી પડી.
પહેલી
ચોથી એક બહેન ડેન્માર્કની
ત્યાં જઈને એ ઘણુંખરું
તરત સ્વીડન જશે. વળતર પછી
ન આવી શકત? બહેનને
બદલે આપને ત્યાં વિદ્યાનગરમાં
હું મદદ કરીશ. આપણા
દેશનું યૌવનધન મોજમાં જ રહીને સત્વહીન
ને નિવિર્દ થઈ રહ્યું છે
તેનો તારો ચિતાર હૂબહૂ
છે. હું તો એમાંથી
ત્રાસીને ૧૦ વર્ષ પર
ભાગી છૂટેલો. તારા કુશળ સમાચાર
ક્યારેક લખતા રહેજે — મળવા
આવવા આતુર રહીશ. તબિયત
સારી હશે.
લિ.
મહેન્દ્ર
ઓ.)



No comments:
Post a Comment