To Mr. H. C. Parekh
616 East Daniel street CHAMPAIGN Illinois U.S.A.
Cunard Line "R.M.S. Franconia"
પ્રિયભાઈ
રમેન્દ્ર, તારો પત્ર મળ્યો.
Happy New-Year માટે તારો આભાર. મુંબઈ
કે તારો આગ્રહ યાદ
મુજબ પંદરને બદલે ૨૬ દિવસ
વહેલો ગયો હતો અને
મારો ટેવ મુજબ 'રમણીયુંગાડું'
જ (હજી છે ચાલતી...)
ચાલ્યાનું રાખું અને હવે તો
લગભગ મંજીલ પર પણ પહોંચાડ્યું
છે. મૂંઝીમાં વ્યાપ્યું; "જગત શું! તપસ્વી
સાથો" એમ "ઉતાવળું! ઢીલાશ સેજ નથી!" રાજકોટ
મુ. ગુલાબભાઈને મળવા જરૂર ગયો
હતો પણ તારા પિતાશ્રી
તે ઘણો તુમલો આપ્યાથી
તેઓ વડોદરા ગયા હતા. કનુભાઈ
ને મળ્યો હતો. વિરેન્દ્રભાઈ તો
વડોદરા હતા તેમના પત્રકો
(મુંબઈ પર) વ્યાજ સભર
શોધી વણસો તેવા કારણો
ત્યાં ખબરમાં હશે. ભાઈ સાલગીયા
ક્યાં છે? ત્યાં શોધતો
તેમને સ્નેહસ્મરણ અત્યાર સુધીની મુસાફરીમાં કંઈ ખાસ મુશ્કેલી
પડી નથી. એકાદ વાર
"STRATHEDEN" માં
vomit કરેલું પણ પાછું એકદમ
ઠેકાણે આવી ગયેલું. માત્ર
તકલીફ ખોરાકમાં શું Genuine Veg. લઈશું એટલે મુશ્કેલ પડશે
તેમ છતાં "Franconia" માં કંઈક વધુ
આપે છે. આજે થોડો
snow પડ્યો હશે (કરા કહી
શકાય) ઠંડો સહન કરી
શકું છું. પરીક્ષાની તૈયારી
ચાલતી હશે. રાજ રમેશના
સ્મરણ.
પ્રિય
ભાઈ જોષી, પત્ર માટે આભાર!
સમુદ્ર અને ઠંડી— એકે
મને ડરાવી શકતા નથી. અત્યાર
સુધીમાં (Half starved છું છતાં) ચારકે
પાઉન્ડ વજન વધ્યું હશે
તેમ માનું છું! ફક્ત ઉંઘ
બરાબર આવતી નથી. Franconia માં
(એટલે કે Atlantic માં) rolling અને pitching બંને ઠીક પ્રમાણમાં
છે પણ ટેવાઈ ગયેલું.
તારે ઘેર એકવાર ગયો
હતો પણ તારા પિતાશ્રી
મળેલા નહિ. પણ મહારાજાને
મેં મળી આવવા કહ્યું
હતું (હું સખત માંદો
હતો) તે તારા પિતાશ્રીને
મળેલા અને તારા બા
મારે ઘેર આવેલા. હું
નિદ્રાંક Time ના વધારામાંથી ઉઠી
શક્યો નથી— ઘેર આવ્યો
"દિલ્હી દૂર નથી". મારી
Exact date માટે હું New-york થી Telegram કરીશ. પરીક્ષામાં બધાને સફળતા ઈચ્છું છું. રામ રમેશ
Ramesh Mehta R.M.S. "Franconia" ~~North Atlantic~~
Halifax




No comments:
Post a Comment