To,
Rajnikant Manaharlal shah.
Room No. 43, 1st floor
"Parekh Mahal"
Lady Jamshedji Road, Dadar, G.B.
BOMBAY. 16
તા
૧૧/૧૧/૪૯
અમરેલી
પ્રિય
રજનીભાઈ,
તમારો
પત્ર મળી ગયો છો.
પરંતુ દિવસ જ્યારે શરૂ
થઈ જ્યારે પૂરો થાય છે
તેનું ભાન જ નથી
રહેતું.
પત્ર
માંની હકીકત જાણી. હું મુંબઈ ને
ને તમને ભૂલી ગયો
નથી અને કદી ભૂલી
શકીશ પણ નહિ. તમે
તે સમાચાર આપ્યાં એ વિષે શું
લહું તેની મુંજવણમાં હું
છું.
Though there could be nothing but
congratulation from me. My ideas about marriage, I think, are very
contradictory to that of yours. After certain thinking, I have decided to
remain unmarried. This may be surprising to you, but I have resolved to stick to
my decision. The thoughts, that are responsible to lead me to this decision,
I shall reveal to you afterwards.
Please, never remember me in the loot in the sea of irremembrance.
પીકચર
જોતાં હશો. અહીં તો
તમે ચોક્કસ હશો. તમારા બાપુજી
તથા ઘર બધાં ગયાં
છે? અહીં મેં 'મંગલફેરા'
જોયું. Tarzan નું નવું પીકચર
છેલ્લું જોયું? પત્ર જરૂર લખજો.
— રમેશના
જયશ્રીકૃષ્ણ



No comments:
Post a Comment