Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Saturday, 21 January 2017

KANTI- 24/02/1952


VALLABH VIDYANAGAR | 26 FEB 52 | KAIRA

Vallabh vidyanagar.

Hemendra. C. Parikh.

c/o 131 Square hostel

Vallabh-vidyanagar

Anand

 

પૈસા મેં તો M.O. કરી દીધા છે.

= મળ્યાનું કેજો.

રાજકોટ

તા-૨૪--૫૨.

પ્રિય પારેખ,

ત્યાંથી શાંતિલાલ આરામ પર મુસાફરી કરે અને રસ્તામાં કોઈ મહાન જીવંત તત્વ યાદ રાખે એવો પ્રસંગ બની ગયો એની વાત ત્યાં આગળ કરજો. પરંતુ જેમ ઊજવવાનું વિચાર્યું તારા અને મારો વખત બગાડવાનું નથી પરંતુ આપણી જે Calculus ને basic થી ભણ્યા હશું અને જેમાં જે Area and Volume, etc. માટે જે ઊંડાણ છે તે મંજૂર બની શકે તો બધા ભાઈઓ તેમજ મિત્રો સમજાવજો. જો પર પત્ર વ્યવહાર રાખજે તને પધારવાના કુશળ સમાચાર મળશે તો નરસિંહને તે પણ કહી દે જે તે university exp. will strictly not be considered still

તેથી મિત્રો. ઉપરના તારા કાગળ તે સાથે મિત્રોને આપજે. અને બે ત્રણ દિવસથી વધુ રહો તો કરી આપવાનું. વ્યવસ્થાનું તેમજ તને થોડા મિત્રો આપજે. ભાઈ મારી Physic general કાપડવાળાને તેને શું પાસે તે

 

 

લઈ અને P.C. આપજો જેથી બાજુથી પણ Chemistry general લઈ બધું સાથે મિત્રોને આપે જો ઇચ્છા હોય તેમ નક્કી કરજો અમારે Pract. હવે તૈયાર કરાવશે. Exam program લિ. આગળ પણ ગયું હોય તો તે લઈ લેજો. P. T. General General તે પ્રમાણે હતા.

નરસિંહને પણ કહી દેજે. તે ત્યાંની તમામ વિગતો આગળ શું કરી છે?

અમારું વાચન ચાલુ છે. —

લિ. શિવાભાઈ ના પ્રણામ.

c/o. C.V. Vakil's Bungalow

 




No comments:

Post a Comment