Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 18 January 2017

DADA- 28/07/1979

Dr. A. J. Sanghani M. B. B. S. Bom., D. T. M. & H. Eng. L. R. C. P. M., R. C. S. Eng., M. R. C. P. Edin. Residence Telephone : 83427

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001

૨૬--૬૪

વ્હાલા ભાઈ હેમંતભાઈ અને ભારતીબેન તમારો તા. ૨૫--૬૪ નો વિગતવાર પત્ર મળ્યો. તા. ૨૩--૬૪ નો પહેલો કાગળ પણ વાંચી ઘણો ખુશ થયો છું - તમે લખો છો કે તેનું દેહનું સુખ દેવગતિ તો સારું થયું છે. તમારા બન્નેના હસ્તાક્ષરો આવ્યા પ્રમાણે બન્નેને વાંચવાનું તથા વાગોળવાનું બહુ ગમે. તમોને જ્યારે વિદેશનો વાતાવરણ પ્રાપ્ત થવાનો હોય ત્યારે વાંચવાની તથા વાગોળવાની ટેવ બહુ નાજુક થઈ પડે છે. - તેમજ - વિશેષ -૧૧-૬૪ ના વાતાવરણ થી ત્યાં પડો મોટો D.D.T. પ્લાન્ટ V.J.T.I. માં મળ્યો ત્યારે આપણે તમામ Directors Health Ground ઉપર કરવા માંગીએ જે કાયદાકીય છે. Maternal Side તથા Parental Side Highly ALLELIC Bronchial type છે અને Asthma Status Type છે જે પ્રકારનું ઘરડાઓમાં પણ હોય. બાબતે પત્ર લખો છો તો ચિંતા થવાની

 

મનોજકુમાર ને Allergy - શરૂઆતમાં છે. તેને પાચન-શક્તિ એટલે- ખાવા પીવા નું યોગ્ય થાય તે માટે છે. જો તમે ડાક્ટર બનો તો Ground ઉપર સ્થાન ફેર અકસ્માત થઈ શકે છે - V.J.T.I. માં પણ સંધાન ચાલુ છે તો હેલ્થ પ્રમાણ સરસ રહેશે. તમારી બધાની મહેનત - ભાગ્ય પણ - ત્યાં પ્રકારની બધી પ્રકારના - સેન્ટરમાં નહિ - ત્યાં મુંબઈની જનતા માટે પરમાણું સેન્ટર કદાચ રહે તો કોઈ હરકત નથી - બીજી બાબત ના ભાવ ૧૬૦૦૦ ફૂટ ના થશે એમ અનુમાન કરું છું - પણ હવે તમારે ત્યાં Text Estate ના ધારામાં સરખું રાખવું એમ મને લાગે છે. ભાવ સરખો વધતો જશે. પાચનની ઉપર મોટી દવા થઈ છે - મોં તમે નિરાંતે નિર્ણય કરો અને ટૂંકમાં મકાન બદલવા કે યોગ્ય લાગે તેમાં આગળ વધવું - જોઈ રસ્તો તમે Fix જોજો. પાપડી / અત્યારે લઈ લેજો - હેરાન કરજો ત્યાં Middle class નો મરો છે- વિષે પગાર ગમે તેટલો હશે પણ Estate વાળા મોટી તો પણ વધારો નહિ તો રૂપે

 

Dr. A. J. Sanghani M. B. B. S. Bom., D. T. M. & H. Eng. L. R. C. P. M., R. C. S. Eng., M. R. C. P. Edin. Residence Telephone : 83427

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001

ઘણો વિચાર કરી કાગળ ઉપરથી મને મનમાં લાગ્યું - ઉપર સહી કરી તમારા મિત્ર કાર્યાલય કે જેમના પાસે Flat માં રહે છે તેમને સમાસ કરી દેજો. બૂકિંગ નોંધાવી દીધો, સરકારે શરતો બન્ને સફા કરતું હશે પણ પછી મન ધરાઈ જશે. તમે દીવાલ ઉપર સામસામે બહુ ખુશ થઈ જશો - મનોજને વધારે રસ હશે બીમારને પણ રસ હશે. તો નવું પ્રોજેક્ટ ગોઠવવાનો છે. બાકી મજા મજા છે. તમારી ત્યાં પ્રકારની ગોઠવણ થઈ હશે ત્યાં તમે કોઈ ફુરસાદ નથી. ચિંતા પણ કર્યા વગર ચલાવજો. વડા સરખા શારીરિક તંદુરસ્તી વખત જોઈ સરસ અક્ષરે બધા મજામાં છે મનોજ બાબતે હજી ભણતો વગેરે હશે - લિ. જીતેન્દ્ર જે સૂર્યકાન્ત ના નમસ્કાર

 

પૂજ્ય હેમંતભાઈ તેમજ સૌ. ભારતીની ચી. ઘણી ખુશી છે તમારા બન્નેના કાગળ મળ્યાથી. ઘણો આનંદ થયો છે. વિગત વિગતવાર વાડી લખતા રહેશો. સૌ. ભારતીને ત્યાં વિશેષ સંતોષ સાંભળીને ત્યાં મારો કાગળ મળ્યો હશે. તમે ફોનમાં વાત કરી આવતી કાલે રવિવાર છે જેથી બધાં મળશું. વારે તો બધાં બહુ યાદ આવો છો. શ્રીમાન શા. ભાઈ રસ જવાની તૈયારી કરે તો હશે ત્યાં દસ બાર દિવસ રહી પાછો આવે છે વિગેરે વિગત મારી જે અંશ હશે તે મળશે પણ ત્યાં ધ્યાન રાખજો જે કંઈ થશે તે સારા માટે કરશે માટે ફિકર કરશો નહીં. સાથેના કાગળથી બધી વિગત થાશે. તમે બધાં અંદરોઅંદરમાં આવશો પણ ઘણો આનંદ થયો છે મનની જેવી. નિયમિત ને આશીર્વાદ, બન્ને આનંદમાં હશે. ચી. નિયમિતનું ભવિષ્ય ખૂબ સુંદર ચાલતું હશે અને તેના મેળે બધું મળશે આવી હશે. સૌ. ભારતીને ત્યાં સૌ. સરલાને ત્યાં સર્વે આનંદમાં છે. ઘણાં મારા ભાઈ આશીર્વાદ

 





No comments:

Post a Comment