હેમંત
ચુનીલાલ મહેતા
પાઠશાળાની
બાજુમાં
સુરગ
પરા વડીયા
Saurashtra
તારા
પત્રથી આજ જાણવા મળ્યું
કે તું પાસ
સ્નેહી
ભાઈ હેમંત,
જત ભાઈ અમૃતભાઈ પાસે
તારા સમાચાર મળ્યા.
પરીક્ષાઓ
માં સારી રીતે આગળ
વધતો જજે અને મારું
જેવું કંઈ કાર્ય હોય
તો જણાવજે.
ત્યાં
સર્વ કુશળ હશે. બા,
બાપુજી, મોટાભાઈ, ભાભી, નાનું, મંજુબહેન, ઇન્દુ, દિનેશ અને ઉષા ને
યાદી.
અનુ
ભાઈ ને તરફ આવવાની
તૈયારી કરે છે. તેમજ
અત્રે
મારા તરફથી ઈન્દુભાઈ ૪૨૨ થી પાસ
થયેલ છે ગ્વાલિયર માં
દાખલ થયેલ છે.
એ આનંદ જ આપવાનું
તો ભુલ્યા વગર દિનેશ ત્યારે
પત્ર આપજે, પત્ર પોષ્ટ એ
રીતે માં જ ઉતારજે.
લિ.
સ્નેહી ભાઈ
રતિલાલ
ના જયગોપાલ



No comments:
Post a Comment