To, Hemendra C. Parekh
c/o Dr. K. U. Jhalakia M.D.
Maheshwari mansion,
3rd Floor 34, Neapeansea Rd.
Bombay 6
વડિયા
તા ૨૭/૫/
ચિ.
ભાઈ બટુક તથા ભા.
નાનું. મુંબઈ
વિ.
હાલમાં ઘણાં દિવસ થયાં
તમારા તરફથી પત્ર નથી. આ
પહેલાનાં મારા બંને પત્રો
મળી ગયા હશે. ત્રણેક
દિવસ પહેલાં હું રાજકોટ ગયો
હતો. ત્યારે મોટા ભાઈએ કહ્યું
કે પત્રમાં ભા. નાનુને મુંબઈમાં
બે દિવસ તાવ આવી
ગયો હતો. પરંતુ હવે
સારું છે. એમ જણાવેલું
પણ આજ દિવસ સુધી
મને પત્ર નહિ તેથી
અમને ચિંતા થાય તે સ્વાભાવિક
છે. હવે તબીયત તદ્દન
સારી હશે તેના ખબર
પત્રથી ટપાલ તૂર્ત લખશો.
અત્રે
તરફ કુશળ સમાચાર છે
આપની તબીયત સારી છે. અને
હવેના દિવસોમાં ગરમી પણ સારી
પડે છે. એટલે તકલીફ
રહેતી હશે.
ભા.
નાનું ત્યાં આસોપાલવ કેટલું રોપવાનું છે જો રોપવાનું
હોય તો અત્રેથી બાલમંદિરની
ગાડી માટે ૧૬" ૪"
નાં બે વ્હીલ ટાયરવાળાં
જરૂર છે; અહીંયા જરૂર
છે તો મળશે તો
બજારમાં તપાસ કરીને મળે
તો અત્રે સાથે પાર્સલ કે
માણસ સાથે આપવાનું કરી
આપશો તો ઉપકાર થશે.
બીજું
ભા. બટુકને માગું આવ્યું તે તમારી તબીયત
સારી હશે. તમારા રહેવા
સારુ પછી શું થયું
તે લખી જણાવશો.
ઘાટકોપરથી
ચિ. રમણીકભાઈનો પત્ર હતો તેમાં
લખે છે કે ભા.
બટુક આપણું મકાન ખાલી થતાં
સુધી મારે ત્યાં રહેવા
રાખશે તમને રહેવાની અને
કશીયે ત્યાં આવવાની અગવડતા ન હોય તો
રમણીકભાઈને ત્યાં રહેવામાં હરકત નહિ. ખાસ
ધીરજ તમારે સાંધવી તો રહેઠાણમાં કાંઈ
સસ્તાનું સાંધો વખત રાખવું પડે
તે આપને બરાબર સાગરું
નથી. તુરત જ સારું
રહેઠાણ જોઈ જોઈને લેશો
અને તબીયત બગાડનારા થાય છે. તો
થોડો ટાઈમ ચિ. રમણીકભાઈને
ત્યાં રહી જુઓ અને
કેમ ઈચ્છે તે જાણી શકાય.
બીજું
વૈશવંદન રા. રા. શ્રી
જયંતિલાલ ભાઈનો પત્ર હતો. એમની
ઈચ્છા તમારા પાસેથી છે. (કન્યા સારું.
ચિ. જેએન જયંતિ સરખે
પૂછવાને લખાણું. સૌ. ભગવતીબેન તે
રા. રા. શ્રી ચુનીલાલ
ગાંધીનાં પત્નીએ ભલામણ કર્યું)
મેં
શ્રી જયંતિલાલભાઈ નો પત્રનો જવાબ
લખી નાખ્યો છે મેં આપનું
ભા. નાનું પાસે લખેલું હતું.
તમો જવાબમાં લખો. જાણવા સારું
જણાવ્યું છે. કન્યાની ઉંમર
વયે, સાધારણ રીતે જે દૂર
રહેવા ન હોય તે
રમોનેર. એટલે અપાર સુખ.
શ્રી રમેન્દ્રભાઈ પાસે છે. તો
લખવાનું કે જેમાં તમારી
ઈચ્છા વધતી હોય તો
તમારા પાસે વ્રજભીખ.
સાગર
અસપીએ ખુલાસો લખશો.
બીજું
ચિ. ભા. નાનું પાસે
રાજકોટથી ભોં ભોંગા તે
અત્યારે અહીંયા ભણે છે તેની
આબરૂ છે. આ કન્યા
ડો. લીરામદભાઈ મહેતાની છે. રા. રા.
શ્રી ન્યાલચંદભાઈ સાથે સંબંધ થાય
નહિ. કન્યા શરીરમાં તંદુરસ્ત અને ઉંમરમાં સારી
છે પરંતુ વાનમાં આપણી ચિ. બહેન
જેવી જરાક ઘર દુરુપ
સારું અને જાનદાન દુરુપ
છે. આ શીવાય ગોંડલમાં
વિદ્યાધર લક્ષ્મીપ્રસાદ ભાઈ છે તે
ચિ. સૌ મંજુ બહેનની
બાજુમાં રહે છે તેની
પોત્રી ઉમર વર્ષ ૨૧/૨૨ ની અને
બી. એ. માં રાજકોટમાં
ભણે છે. તકે પણ
તેજ આવશે છે મારેથી
મુંબઈ આવવા પણ થાય
ના. બહેન બધી તેમ.
ઉંસાઈમાં સરખે વધારે અને
પાછી જાડી નથી લોયાનું
જણાય છે તે કન્યા
રાજકોટમાં ભણે છે એટલે
તને પણ કોઈ લખું.
તેમાં તેમાં ક્યાં જઈ રહીએ.
ડો.
લાંગરા તો ડોસા પાસે
વિચાર કરીશું. ગઢડાવાળા સ્વ. પાસે લાઈનની
ના પૂત્રનો પુત્ર ધ્વનિ ન્યાયમંદિલાઈ ઉપરથી એ પણ હતો.
તમારા પાસે એમની નાની
પુત્રી માટે તૈયાર થયા
છે. પરંતુ કન્યા માત્ર ભણેલ સુધારા લાગી
છે પણ જમાઈ દેશી
ભણેલા નથી હોઈ શકું
તમારા પૌત્ર કે standard Graduate કે રાજપૂત છે.
ભા. નાનુ પાસે મંત્રી
અને લોકો ઉપર જે
રાખવું છે. આપને પસંદ
પડ્યા પછી ટપાલમાં લખી
જણાવશું અને પૂછાવશું લાઈન
સર ખાત્રી દૂર થાય વહેલા
તૂર્ત લખશો.
લી.
બાપુજીનાં
રક્ષા~
C. K. Parekh
Vadia





No comments:
Post a Comment