To, Hemendra - C. Parekh
140 A, VIKAS, 2nd Floor M. S.
Road No: 2,
Shivaji Park Bombay 28
Personal ચિ. ભા.
બટુક આ પત્ર વાંચી
મોડો પો. મળ્યો હશે.
અને અમે કુશળ છીએ.
તમારી સૌની કુશળતા ચાહું
છું. અમારી તબિયત કુદરતી રીતે જ અંદર
ઠીક ચાલશે. બાકી તો અવશ્ય
અને આ ઉંમરે અસરો
મૂંઝવણ ની થોડી ઘણી
અસર શરીર ઉપર અમોને
થતી હોય તેનાથી સામાન્ય
રીતે નષ્ટ થાય. અને
તમને. તમારા માણસોને એમની બુદ્ધિ સભર
પ્રવૃત્તિ શરીર ઉપર મારા
કરતાં વધારે માઠી અસર થતી
હોય તેવા ખ્યાલ અમને
પોતાને ન આવે. પણ
મને આપે તે સધળું
બધું તમે મારા માટે
ના લખ્યા હશે એ મને
સમજાઈ ગઈ શકે એટલે
કદાચ અમોને રીતે શરીર ઉપર
નરમી અસર થતી હોય
તો પણ નિર્ભય સંજોગ
ની પરિસ્થિતિ ને પચાવી લઈ
શકું એટલે pull on થવાને અડચણ ન આવે.
અને એને ચિંતા કરવાનું
કોઈ કારણ નથી.
અત્યારની
દેશ સ્થિતિમાં માણસ જો સફળ
થઈ તો પરિસ્થિતિને adapt થઈ જતાં
આવડે તો જ પોતે
આનંદ પૂર્વક જીવન વ્યતીત કરી
શકે, જીવન લંબાવી શકે
અને જો ન આવડે
તો માનસિક વ્યથા પજવ્યા કરે. (દુઃખી થઈ જાય - તમને
એમ થતું ન હોય
તે મોટો દિવસ નથી
અને બાપુજી આને આપુ શા
માટે લખે છે? આપણું
લખ્યું ત્યારે રાતનો સમય છે - નિરાંત
છે. જીવન અંગના વિચારો
સ્ફુરી આવતા હોવાને કારણે
જ તમને આ તક
મળતા પત્રો એટલે તમને પણ
અમારા જીવનને સમજવાની પ્રેરણા મળે તેમ સમજીને
સગવડતાએ આટલું લખી નાખ્યું છે.
ચિ.
સૌ. ભારતી ની તબિયત એ
પણ વહેલી રાતે પણ ત્યા
પહોંચ્યા પછી. હમણાં ઉપદ્રવ
કે relapse થયો નહીં હોય.
ચિ. શરદ પણ ત્યાં
છે. એટલે બધી રીતે
ચેન રહી રહી હશે.
ચિ. મનિષ ને પણ
સૌ. ભારતી અને શરદ બંનેના
શુભાશીષ. પત્રી સામે છાપેલી રાખેલી
હશે. અને એમનો વરુણદ
સાધારણ થયા છે. અમે
પણ મોસાળ ને મળવા પણ
ગયાં ગયું છે. પરંતુ
નઈએ ત્યાં વરુણદને લાવવાની નિરાંત કોઈને લાંબી છે. સામેના મન
ઉંચા છે. પરંતુ કાગળની
ચિંતા છે અને બધું
સારું કરશે. વરસ સારું ચાલતો
ખેડુત ખુશ થાય પ્રજાનો
તો દુઃખ બને પરંતુ
આપણા ધંધા ઉપર મોટો
ઈચ્છા પડે બીજા વરસાદ
થાય. પણ સમયસર થઈ
તેના આપણને પણ થોડી રાહત
થઈ જાય એમ લાગે
ભાઈ પણ ગયા છે...
બીજું
લખવાનું કે તમારા LMB ના
ડીબેન્ચર ટ્રાન્સફર રિન્યુ કરવા માટેની તમારી
સહી વાળો અને ટ્રાન્સફર
ફોર્મ રાજકોટ થી આવી આવ્યા
છે. ફોર્મ બહુ મોટા આવ્યા.
સીરીઝ તો બંધ થઈ
ગઈ હંમેશા છઠ્ઠી સીરીઝ બહાર પડે ત્યારે
એમાં ટ્રાન્સફર રિફંડ શકીએ પરંતુ મારો
એમ વિચાર અને મત છે
કે ચિ. ભાનુ ના
તથા ચિ. સૌ. ભારતી
ના તથા ચિ. સૌ.
ચંપા ના ડીબેન્ચરો encash કરાવી
ને આપણી કોર્પોરેશન માં
officially જમા કરાવીએ. આપણે જે રીતે
શરાફી મોં વધારે ધ્યાન
આપવું પડે છે તો
તે બદલ ના લાભ
ધરતા સાસુ શા માટે
ન અપાવવા? એટલે તમારી પાસે
ના ડીબેન્ચર તમારા નામે હોય તો
તમારા નામે ફિક્સ કોર્પોરેશન
માં Officially જમા કરાવી શકીએ
છે અને જો તે
સૌ. ભારતી ના નામે જ
હોય તો આ બધું
સાચું ન પાયું. ભલે
નિધિને આપણે આપવાં જેથી
છે તો એમના નામે
જમા કરાવી શકાય - પરંતુ આ બાબતમાં યોગ્યતાની
સ્પષ્ટતા કરી દઈશ. આ
બાબતમાં અમારા મન ઉપર જરા
પણ કુતૂહલ અને સંકોચ ન
હોવો ઘટે. આપને મારામાં
અને ભાઈઓમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને
તે માટે indirectly નાખી શકું. પૂરા
ઉમંગ અને વિશ્વાસ સાથે
રાજી ખુશી થી લખજો
- એટલે તે પ્રમાણે encash કરાવી
ને જમા કરાવી શકાશે
- એ આપણે ડોક્ટર સાહેબ
વગેરેને ગર્ભિત મળેલી રકમને આપણી ઈચ્છા વિરુદ્ધ
ફેરફાર ન કરીએ.
આ
બાબતમાં લખતા કુશળ ખુલાસો
લખશો. તમારી તબિયત સંભાળશો. અમારી ચિંતા કરશો નહીં. ચિ.
જગદીશ માટે સૌ મનુભાઈને
અહીથી ભલે દવા કરી,
કયાં આવ્યા હશે, તો હિન્દી
દવા, કોઈ ફાઈલ ઈયુ
પસંદ પડવું મિલી- અને સુનિધિ ઉપર
આવ્યા - તે લખશો, વ્યાધિ
મતિ વગેરે ખૂબ તૈયાર કરશો.
એમની તબિયત બરાબર સંભાળજો.
લી.
બાપુજી ના...
Chhotalal M. Parekh
VICAS CORPORATION
BHAVNAGAR.
Vadia




No comments:
Post a Comment