Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 22/07/1959

201 Hemendra C. Parekh

No. 140-A VIKAS E Block 2nd Floor

Road No. 2, Shivaji Park Bombay 28

 

વડિયા. તા ૨૨//૫૯

ચિ. ભા. બટુક

બિ. તમારા તરફનું પત્ર રાજકોટ થઈને આવે અને મળ્યો તારા વિચાર જાણી. પરંતુ અંહીયા આવેલ પત્ર ઘરના સરનામે પત્ર પણ તારીખિયો છે તે મળી ગયા હશે. See letter before sending acceptance.

Calico વાળા પત્રની બંધણી precedent પડવા દેવા ખાતર માંગે છે. તો બે માસમાં અને રાજીના ડૉક્ટર સાહેબના અમદાવાદ એડીશન કરીશ અને સપોર્ટ લેશ કે થી ગિરા બન્નેને પોતે મળે. અને સમજાયે કે વર્ષનું Compulsory અને વર્ષનું Optional મળીને વર્ષની બંધણી માટે સમજાવે છે. પરંતુ તેને તેમાં precedent નું દ્રષ્ટાંત આપે. મોટાભાઈનું એમ કહેવું છે. ઉતાવળ કરીને acceptance મોકલવાની જરૂર નથી. બહુ છેતરાઈ જઈશને. acceptance મોકલવાની ઉતાવળ કરિશ - ત્યાંનું Midco ને ખબર સારી દીધી. મુખ્ય છુટા થઈ જવું. અને તુરંત Calico માં જોઈન થઈ જવાની ઉતાવળ કરિશ નહી. અસ્વસ્થ મળવાનો. ઘરે બેસવું પડતો વાંધો નહીં.. પરંતુ ઉતાવળ કરતા નહીં. તમારા લખ્યા મુજબ Calico basic ૬૦૦ + ૧૫૦ માસિક બોનસ + ૯૫ DA મળિને માસિક ૮૪૫, પરંતુ રૂ.૫૦ P.F. ના બાદ જતા

 

રૂ. ७९५ ની માસિક પગારની ગણતરી થશે. પરંતુ માસિક બોનસના રૂ. ૧૫૦ તો પગારમાં ગણાયા પુજાયા પરંતુ તે ૨૪૫ તો વરસ આખરે આપવાના અત્યારે દર શ્રુતો- યદ્યાર્તિ P.M ની ૨૫૫ તો રૂ. ૬૩૫) તમારા હાથમાં આપવાના- ત્યારે MIDCO.ની. જે ૨૫૫ નેટ (સાફી) મળતી હતી. તે હિસાબે ૨૫૫ બરાબર છે કે વધાર છે ? ઓછી થાય છે? તેની સવિસ્તર લખી જણાવશો. બાબતમાં મોટા ભાઈએ તમને રાજકોટથી પત્ર તો લખ્યો હશે. અને પત્ર તમને મળ્યો છે તેમાં એમનો ખ્યાલ પ્રમાણે છે.

"મારા ખ્યાલ પ્રમાણે બહુ ઉતાવળ કરવા જેવો નથી. મુંબઈમાં બીજી જગ્યાની ટકોર નથી. હું વિ. રતીભાઈને પત્ર લખુ છું. તે પણ તમને લખશે. અને વિ. દુર્લભજીભાઈ જનતાલીને પણ લખશો. અને છેવટે જો ત્યાં વધારે સેટ થાય તો પછી Confirm કરશું: તમારા શું ખ્યાલ છે. તે જણાવશો - ભીખરચંદ પ્રાગજી (લાલજીનાં રાજકોટ સારુ પહોંચવાનો) પાસ થઈ ગયો છે-

. ગુલાબચંદ

પ્રમાણે મોટા ભાઈનો અભિપ્રાય છે ટુંકમાં હજીપણ -૧૫ દિવસ acceptance મોકલવાની ઉતાવળ કરશો નહીં. અને તમે મુંબઈમાં મકાન બાબતની ફીકર તથા ભાડુ અને સામાન પણ ફેરવ્યા વગર તુરંતમાં અંગે રવાના થાઓ. રુપિયાની સગવડ શો- પાછળથી નક્કી થયા પછી સામાન લેવા ત્યાં પાછા ફરી ધક્કો ખાવો પડે તો વાંધો નથી- મોટાભાઈએ વિ. રતીભાઈ બરડોલીવાળાને પણ

 

લખ્યા હશે. (પરંતુ હું લખતો નથી) તો તમે Courtesy ને ખાતર વિ. રતીભાઈને - મળી આવશો. અને એમને પૂછી જોશો- ગુલાબભાઈએ મારા પર તમને ભલામણ લખી છે તે બાબતમાં તમારા પાડોશીએ અથવા તમારાથી ક્યાંય પ્રબંધ થઈ શકે તેમ હોય તો મને રાજકોટ ખબર આપશો - અત્યારની મારી સર્વિસમાં ચાલુ તાપી થઈ ઉનવાસ સાગારૂ ન્યાયપાદ- સર્વિસ હું છોડી દેવા માગુ છું.

મને પોતાને અફસોસ છે. મુંબઈમાં અત્યારના વેપાર-ઉદ્યોગ અને રાજકારણની સ્થિતી સંજોગો જોતા કોઈ પણ ફોર્મન મોટા પગારના અને સીધા અનુભવ વગરના માણસોને રાખવા તૈયાર નહી થાય. બાબત ઉતાવળ કરતા થોડો વખત રાહ જોવામાં વાંધો નહી. હજી સુધી તમે ક્યાં નોકરીમાં છો? અને ત્યાં રહેવાના છો વગેરે બાબતની વિગત પણ લખી રિયાની જરૂર નથી. સઈ પુછે તો હાલ પ્રસંગ વેળાએ અઠવાડીયા-પંદરવાડીયા માટે આવ્યો છું - ત્યાં આગળ ઘરમાં ચિ. લા. રસિક અથવા કાકા રહેવા આવે તો પણ ફીકર ચિંતા કરવાની કારણ નથી. (ભાડુ આપણે રાખવું- તમારી નોકરીનું નક્કી થયા પછી ઘરનું નક્કી કરવાને રાખશે એટલે એમ વાર્તા દુર થાય અને ત્રણ દિવસ સારા વરસાદ પડી ગયો આભે આભે છે. એટલે એમ આપણી તબીયત સારી છે.

લી. . વિ. દુર્લભજીભાઈ જનતાવાળાને જરૂરથી એકવાર મળી આવવું અને એમને પણ પત્ર મળશે જે પર - અને શું જવાબ આપે છે તે લખી જણાવશો -

 

J. K. Parekh Vadia

(Saurashtra)

 






No comments:

Post a Comment