Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 March 2017

NARESH - 19/08/1955

To, Hemendra C Parekh

B.E (Mech.) Naresh. D. Shah,

c/o Vikas Corporation, 73-A, Shanti Sadan,

Near Power House, Jain Society, SION Rajkot

(Saurashtra) Bombay 22

૭૩ સાયન રોડ, મુંબઈ ૨૨. ૧૬--૫૫.

 

પ્રિય હેમેન્દ્ર, તારો તારીખ --૫૫ નો પત્ર મળ્યો હતો અને ઉત્તર આપવા માટે ઘણાં દિવસ પ્રયત્ન કર્યો પરંતુ હમણાંથી દિવસે ટાઈમ મળતો નથી અને રાત્રે થાકને લઈને કંટાળો આવે છે પરંતુ આજે છુટકે તને પત્ર લખવા બેઠો છુ. કારણ કે તારા પત્ર મુજબ તું અહીં ૧૨-૧૩ તારીખે આવવાનો હતો એટલે તારી તે દિવસોએ ખૂબ રાહ જોઈ પરંતુ આજ સુધી આવવાથી અને તારા તરફથી કંઈ સમાચાર હોવાથી પત્ર લખું છું તો હવે તું તો જરૂર Urgent reply આપજે . બંનેથી એક સરખી વર્તણૂક રાખવી પાલવે તેમ નથી. હવે તો તારે ઘણાં થોડા દિવસ રહ્યાં છે માટે જેમ બને તેમ જલ્દી તરફ આવે તો સારું. Passage Book થઈ ગયો હશે? મહેતાને પત્ર લખી નાખ્યો છે. તેને તારા લંડનના રોકાણથી કંઈ અગવડતા ઊભી નહિ થાય. કારણ કે તેને હાલ વેકેશન છે માટે હવે જો તારી Date fix થઈ ગઈ

 

હોય તો મને તુરતથી જણાવજે જેથી હું તે મહેતાને જણાવી દઉં, નહિતર કદાચ Vacation માં બે ત્રણ દિવસની Tour પર નીકળી જશે તો આડું થશે. હાલ એજ પત્ર તુરત લખજે. લી. નરેશ

 





No comments:

Post a Comment