Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI - 25/01/1959

ચુનિલાલ પારેખ બડોદરા તા. ૨૯--૬૭

ચિ. ભા. ઘેટુ. વિ. આપેલાના ગયા પત્ર મળી ગયા હશે. અને તમારી તબીયત વગેરેની સારી અને ખુશીમાં હશે. હમણાં રજાનાં અડધા દિવસમાં તમે પૂરતો આરામ લઈ લીધો હશે. હવે મુંબઈ ઘણું ઘાટીલું શહેર છે રજા ના દિવસોમાં માર્ગદર્શન ઘણાંય ક્રિયા પતાવવાનાં હોવાથી. વાસ્તવિક રીતે માર્ગદર્શન આરામ મળનારો નહીં. બીજું તા. ન્યાયમંદિર જાદવદાસ ના આપેલા પત્રનો જવાબ લખીને પત્ર સાથે જોડ્યો છે. તે વાંચીને પોસ્ટ કરી આપજો. બીજું મારી તબીયતમાં- આંખમાં ચશ્માં ના નંબરમાં કદાચ ફેર પડ્યો હોય તેવું લાગે છે. ચાલતાં ચાલતાં શરીર કે સપનું પણ નક્કી નથી શકાતું. બ્લડ પ્રેશર તપાસી જોયું તો ૧૩૦ જેવું છે. એટલે કે હમણાં નોર્મલ જેવું છે. ખોરાક બરાબર લેવાય છે. શક્તિ પણ ઠીક છે. તદ્દઉપરાંત હૃદય ના ઉદ્દેશ્ય પ્રમાણે તો અવારનવાર ડોક્ટર કે આંખના મગજ થયું હોય તેવું અનુમાન છે તો પણ વખત મળે. અને ડોક્ટર ખુશાલભાઈને મળવાનું યોગ્ય તો મારા રીપોર્ટ અર્થે વાત કરજો. તેનો અરજી કોઈ નિદાન કરી શકે અને treatment prescribe કરી શકે તો લખીને પાછા આપશો. જો વિચાર્યું છે કે તા. ૨૬ મી ના રવિવારે નઈને આંખ બતાવી આવવી. બીજું. તમારા માતુશ્રી ની તબીયત સારી છે. ચિ. સૌ. પુષ્પા બહેન તથા શ્રી અમૃતભાઈ કે તબિયત ત્યાંનું ફેબ્રુઆરી માં પહેલા અઠવાડિયામાં વિચાર્યું છે. Final થશે નહિ તો જેમ લખો વારાફરતી ગાયત્રી સીધા રાયડાનાં ડાબા કરશે. બીજું ત્યાં આપણું રા. શ્રી રતીભાઈ ભરૂડીયા. પોતાના લગ્ન ધ્યાને ૨૦ વર્ષ પુરા થયા તેની રજતજયંતિ ઉજવવાનું નક્કી થયું છે અને તે પ્રસંગ ઉપર જરૂર આવવા માટે ખાસ લાઈન નથી. ચિ. સૌ. ચંપા ને તેડાવજે. કે ચિ. સૌ. ચંપા તો આત્મ કલ્યાણ કરો અધિક થાય

 

ખાના પણ દેઈ દીધા હશે. અને મોટાભાઈ - ચિ. મનુ ના કું. ના ૨૩/૩૨ સુધીમાં સાજા થઈ ગયા પછી થશે એમ જણાય છે. બીજું મેં અત્રેથી શ્રી જયંતિભાઈ ભરૂડીયા ને પત્ર લખી નાખ્યો છે આપણો વિચાર ફાગણ મહિનામાં ત્યાં આવવાનો છે તો તે દરમ્યાન ડૉક્ટર ભાઈ ફરીથી વાતચીત ધ્યાનમાં રહે. અને ચિ. મનુ, બચુભાઈ ને જે તબીયત વિશે ના ડૉક્ટર મળતાં ભવિષ્યમાં જાહ્નવી કોલેજ ના સંજોગો ઉપસ્થિત થાય તો તમે અમારા હૃદયમાં જગાડવાનો રૂ૫. ચિ. મનુ- એમ હૂન રૂવા- બરોબર યાદ મઢી આપશો અને અમને સાથેથી રાયગઢ હશે. સમયની માણસ કે જો તે૫ કરવાની ઇચ્છા દર્શાવી તો ત્યારે નરાયણ જ્ઞાતિની ત્યાં વગર સાંભળ્યે રકનાર તરીકે. પૂર્વ બદલાશે નામ શોષ્યા વગરના તમે તમારું રહેઠાણ ત્યાં સાગર આપું થઈ જશે તે દરમ્યાન ભોગ છે માટે તમે પણ આપની સાથે ભરી આપશો. ચિ. પરબતભાઈની તબીયતના ખબર કાઢવા ગયો ત્યારે અમારા વતી તબીયત ના ખબર પૂછશો. બીજું રામજી ભાઈ ખોડાભાઈ મિ. ભટ્ટ આપવાનો જે સોના પ્રાગજી મુલજી રહ્યો છે. તે સ્ટેશને ગાડી રૂ પામી દુકાળ - ઘણો પત્ર સમજ્યા- તબીયત બરાબર સંભાળજો પૂ. સદાની ત્યાં પંપાડીયો ચાર વખત નતા રહશો અને મારા વતી તબીયતના ખબર પૂછશો. ચિ. સૌ વિમળા તથા ચિ. પીયૂષ જાદવજી પંચા ગોંડલ થઈને આજો ભાવનગર પહોંચી ગયા હશે ચિ. સૌ. વેલુ બહેન ના ખુશી ખબર નો પત્ર હજી સુધી ના આવ્યો હશે - ચિ. ભા. કાશીરામ ના આશીર્વાદ. ભાભુજી ના રામ રામ.

 



No comments:

Post a Comment